Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > એવોર્ડ વિનીંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે એટલે કે 'મંજરી'એ જ્યારે કરી મન મૂકીને વાત

એવોર્ડ વિનીંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે એટલે કે 'મંજરી'એ જ્યારે કરી મન મૂકીને વાત

09 June, 2020 10:08 IST |

અભિનેત્રી શ્રદ્ધા ડાંગરને કોણ નથી જાણતું? હેલ્લારો ફિલ્મની મંજરીએ ભલ ભલાનાં મનમાં વસેલી છે. કામનાં અનુભવે ઘડાયેલી અને આ મૂળ સિવિલ એન્જિનિયર એવી શ્રદ્ધાએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે માંડીને વાત કરી ત્યારે તેણે કોરોના દરમિયાન ઘરનાં લોકો સાથે ટિચરનો રોલ કેમ અપનાવ્યો એ પણ જણાવ્યું. જુઓ આ ખાસ વાતચીત.

09 June, 2020 10:08 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK