° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન શોર્ટ સર્કિટ ડિજિટલ પ્લેટફોર્મ પર

20 January, 2021 04:26 PM IST | Mumbai | Rashmin Shah

પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન શોર્ટ સર્કિટ ડિજિટલ પ્લેટફોર્મ પર

પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન શોર્ટ સર્કિટ ડિજિટલ પ્લેટફોર્મ પર

ઇરોઝ ઇન્ટરનેશનલના ડિજિટલ પ્લેટફોર્મ ઇરોઝનાઉ પર ગુજરાતી ભાષાની પહેલી સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’ રીલિઝ થશે. ૨૩મી જાન્યુઆરીએ રીલિઝ થતી આ ફિલ્મમાં આરજે ધ્વનિત, કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા છે. ફિલ્મની વાર્તા સૈમ નામના એક યંગસ્ટરની છે. સૈમ એક સાયન્ટિસ્ટના કાવતરાંમાં ફસાઈ છે, જેમાં તેણે ટાઇમ લૂપ તોડીને પોતાની ગર્લફ્રેન્ડ અને દુનિયાને બચાવવાના છે. ધ્વનિત કહે છે, ‘ફિલ્મ માત્ર વર્તમાનમાં ચાલે છે એવું નથી, ફિલ્મની વાર્તા ભૂતકાળ અને ભવિષ્યમં પણ લઈ જાય છે તો સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હીરોએ એક જ દિવસને ફરીથી જીવવાનો છે અને એ જીવતી વખતે અમુક બાબતોમાં ચેન્જ કરતાં જવાનો છે.’

ઇરોઝ ગ્રૂપના ચીફ કન્ટેન્ટ ઓફિસર રિધિમા લુલ્લાએ કહે છે, ‘છેલ્લા થોડા સમયથી જે રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર કોન્ટેન્ટની માંગ નીકળે છે એ દેખાડે છે કે હવે સમય ડિજિટલ પ્લેટફોર્મનો છે. ઇરોઝ હવે ડિજિટલ ફિલ્ડમાં પણ પોતાની લાઇબ્રેરી સ્ટ્રોન્ગ કરશે અને એની શરૂઆત ગુજરાતીથી કરશે.’

20 January, 2021 04:26 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

શેમારૂમી લાવી રહ્યું છે દર અઠવાડિયે નવા ગુજરાતી મનોરંજન, જાણો વધુ

500થી વધુ નાટકો, ફિલ્મો, તથા અનેક ટાઇટલ સાથે ગુજરાતી મનોરંજન માટે જાણીતું શેમારૂ એન્ટરટેઈનમેન્ટ હવે ગુજરાતી ભાષાના 52 અઠવાડિયાના નવા મનોરંજન સાથે શેમારૂમી એપ પર ઉપલબ્ધ રહેશે.

13 April, 2021 02:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

ચાય-વાય એન્ડ રંગમંચની સિઝન 3 જાહેર, જાણો વધુ

કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સિઝન-3 જાહેર, આ સિઝનના સત્રો ૧૨ મી એપ્રિલ ૨૦૨૧થી ગુજરાતી રંગભૂમિ પર આધારિત હશે.

11 April, 2021 04:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

Valentines Special: સચિન જીગરનું નવું ગીત 'કહેવા દે' આજે રિલીઝ

Valentines Special: સચિન જીગરનું નવું ગીત 'કહેવા દે' આજે રિલીઝ

09 February, 2021 03:11 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK