Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > વિકી કૌશલ અને સારા અલી ખાને ઝરા હટકે ઝરા બચકેની સફળતા પર કહી આ વાત

વિકી કૌશલ અને સારા અલી ખાને ઝરા હટકે ઝરા બચકેની સફળતા પર કહી આ વાત

08 June, 2023 09:44 IST | Mumbai

વિકી કૌશલ અને સારા અલી ખાનની ઝરા હટકે ઝરા બચકે બોક્સ ઑફિસ પર સારી કમાણી કરવાનું ચાલુ રાખ્યું છે. ચાહકોને ફિલ્મમાં તાજી જોડીની કેમિસ્ટ્રી પસંદ આવી છે અને તેઓ તેને જોવા માટે થિયેટરોમાં ઊમટી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના મેકર્સે ઝરા હટકે ઝરા બચકેની સફળતાની ઉજવણી કરવા માટે એક ખાસ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં વિકી કૌશલ અને સારા અલી ખાન ફિલ્મની સફળતા વિશે વાત કરી હતી.

08 June, 2023 09:44 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK