આજે સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. સ્વાન્ત્ર્યવીર સાવરકર તરીકે પ્રખ્યાત આ સ્વતંત્રતા સેનાની પર ફિલ્મ બનાવવાનું રણદીપ હુડાએ શા માટે પસંદ કર્યું તે બાબતે અભિનેતાએ વાત કરી હતી. જેમાં તેણે વિનાયક દામોદર સાવરકર અને મહાત્મા ગાંધી વચ્ચેની વિચારધારામાં રસપ્રદ તફાવતોની વાત કરી હતી. વધુ જાણવા માટે વીડિયો જુઓ.