નાના પાટેકરે તાજેતરમાં તેમની આગામી ફિલ્મ `ધ વેક્સીન વૉર`ના ટ્રેલર લૉન્ચ વખતે તેમની ટિપ્પણીઓ થકી અનેક હેડલાઈન્સ આપી. અભિનેતાએ નેપોટિઝમ પર તેમના મંતવ્યો વ્યક્ત કર્યા અને સ્પષ્ટપણે નામ લીધા વિના તાજેતરની હિટ ફિલ્મની ટીકા પણ કરી. શું તેમણે શાહરૂખ ખાનની `જવાન` પર કટાક્ષ કર્યો? જુઓ વીડિયો.














