Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > "CAA પર ટીકા કરનાર ઈન્ડિયા ગઠબંધન કમ્યુનલ અને હિપોક્રિટ છે:" પીએમ મોદી

"CAA પર ટીકા કરનાર ઈન્ડિયા ગઠબંધન કમ્યુનલ અને હિપોક્રિટ છે:" પીએમ મોદી

16 May, 2024 09:41 IST | New Delhi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લાલગંજમાં એક રેલીને સંબોધતી વખતે CAAને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ વિપક્ષ પર કમ્યુનલ અને હિપોક્રિટ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “મોદીએ જ તમારું માસ્ક ઉતાર્યું છે. તમે હિપોક્રિટ અને કમ્યુનલ છો. તમે આ દેશને 60 વર્ષ સુધી કમ્યુનલલીઝમની આગમાં ઝોંકી દીધો હતો. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, આ મોદીની ગેરંટી છે `દેશ-વિદેશ કહીં સે ભી, જો ભી તાકાત ઈકઠા કરની હૈ કર લો`, તમે CAAને ખતમ કરી શકતા નથી.”

16 May, 2024 09:41 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK