Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > દબંગ 4: સલમાન ખાને અરબાઝ ખાન સાથે પટના શુક્લાના પ્રીમિયરમાં હાજરી આપી

દબંગ 4: સલમાન ખાને અરબાઝ ખાન સાથે પટના શુક્લાના પ્રીમિયરમાં હાજરી આપી

29 March, 2024 05:59 IST | Mumbai

સલમાન ખાને ગુરુવારે તેના ભાઈ અરબાઝ ખાનના પ્રોડક્શન `પટના શુક્લા`ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ફિલ્મના સ્ક્રિનિંગ સમયે સલમાને મીડિયા સાથે વાત કરતા મુખ્ય અભિનેત્રી રવિના ટંડન સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેણે `દબંગ 4` વિશે અપડેટ પણ આપ્યું અને કહ્યું કે અરબાઝ દબંગ કરતાં `પટના શુક્લા`ને લઈને વધુ ઉત્સાહિત છે. `દબંગ 4` વિશે વાત કરતાં, સુપરસ્ટારે કહ્યું કે જ્યારે તે અને અરબાઝ એક સ્ક્રિપ્ટ પર સહમત થશે ત્યારે તેઓ તેને ફાઇનલ કરશે.

29 March, 2024 05:59 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK