Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > `મારી પાસે `દેવ ડી` બાદ અનુરાગ કશ્યપની કોઈ પણ ફિલ્મ જોવાનો સમય નહોતો`: અભય દેઓલ

`મારી પાસે `દેવ ડી` બાદ અનુરાગ કશ્યપની કોઈ પણ ફિલ્મ જોવાનો સમય નહોતો`: અભય દેઓલ

25 June, 2024 07:33 IST | Mumbai

મિડ-ડેના સિટ વિથ હિટલિસ્ટમાં મયંક શેખર સાથેની જૂની વાતચીતમાં બૉલિવૂડ અભિનેતા અભય દેઓલે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સાથે `દેવ ડી` પર કામ કરવાના પોતાના અનુભવ વિશે ખુલાસો કર્યો હતો. દેઓલે એવું કહીને બધાને ચોંકાવી દીધા કે `દેવ ડી` પછી તેણે કશ્યપની કોઈપણ ફિલ્મ જોઈ નથી. દેઓલે સમજાવ્યું કે કશ્યપે જાહેરમાં તેના વિશે અનેક ખોટી વાતો કરી છે. વધુ માટે વીડિયો જુઓ.

25 June, 2024 07:33 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK