ચંદ્રમુખી - એક નવલકથા પરથી બનેલી મરાઠી ભાષાની ફિલ્મમાં ઘણું બધું એવું છે જે પહેલીવાર કરાયું છે. અમૃતા ખાનવિલકર (Amruta Khanwilkar) અને આદિનાથ કોઠારે (Adinath Kothare), પ્રસાદ ઓક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના મુખ્ય અભિનેતાઓ છે. રાજકારણી અને તમાશાની ડાન્સર વચ્ચેના રોમાન્સની આ ફિલ્મમાં થ્રિલ પણ છે, લાગણી પણ છે, છળ કપટ પણ છે. જાણો કલાકારોએ આ ફિલ્મમાં કામ કરવાના અનુભવ અંગે શું કહ્યું.