7 વર્ષ પછી કરણ જોહરે રોકી ઔર રાની કી પ્રેમ કહાની દ્વારા દિગ્દર્શક તરીકે કમબૅક કર્યું છે. કરણ જોહરે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ વચ્ચેની ગાઢ મૈત્રીને લઈને પણ ખુલાસા કર્યા છે. બન્ને એકબીજાને કયા ઉપનામે બોલાવે છે તે પણ જણાવ્યું. જાણવા માટે જુઓ વીડિયો..
21 September, 2023 11:01 IST | Mumbai

ADVERTISEMENT