સિટ વિથ હિટલિસ્ટના તાજેતરના એપિસોડમાં, ફિલ્મ નિર્માતા કરણ જોહરે બૉલિવૂડના બે એવા સિતારાઓ વિશે કેટલાક ખુલાસા કર્યા છે જે જાણીને તમે પણ દંગ રહી જશો. આ બે સિતારાઓ એટલે અન્ય કોઈ નહીં પણ રણવીર સિંહ અને રણબીર કપૂર છે. તો વીડિયોમાં જુઓ કરણ જોહરે શું કહ્યું બન્ને વિશે?














