Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે વત્સલ શેઠ

ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે વત્સલ શેઠ

14 September, 2019 02:22 PM IST | મુંબઈ ડેસ્ક

ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે વત્સલ શેઠ

વત્સલ શેઠ

વત્સલ શેઠ


મુંબઈ (આઇ.એ.એન.એસ.) : વત્સલ શેઠ જલદી જ એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. ‘હું, મારી વાઇફ ને એનો હસબન્ડ’ આ ફિલ્મમાં તેની સાથે જૉની લિવર અને વ્રજેશ હીરજી પણ જોવા મળશે. ફિલ્મ વિશે વધુ જાણકારી મળી શકી નથી. ફિલ્મના કલાકારો સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વત્સલે કૅપ્શન આપી હતી કે ‘મારી પહેલી ગુજરાતી ફિલ્મ ‘હું, મારી વાઇફ ને એનો હસબન્ડ’ની જાહેરાત કરતાં ખૂબ ખુશી થઈ રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2019 02:22 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK