° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


‘RRR’ની ટીમ સાથે પ્રિયંકા

19 January, 2023 04:41 PM IST | Los Angales
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મની સાથેના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે ‘આ અદ્ભુત ઇન્ડિયન ફિલ્મની મુસાફરીમાં હું જો કંઈ યોગદાન આપી શકતી હોય તો એ મારી હાજરી છે.

એસ. એસ. રાજામૌલી, પ્રિયંકા ચોપડા અને એમ. એમ. કીરાવાણીની

એસ. એસ. રાજામૌલી, પ્રિયંકા ચોપડા અને એમ. એમ. કીરાવાણીની

પ્રિયંકા ચોપડા જોનસે હાલમાં જ લૉસ ઍન્જલસમાં ‘RRR’ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ ફિલ્મના ગીતને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ પણ મળ્યો છે. આ સ્ક્રીનિંગમાં એસ. એસ. રાજામૌલી અને મ્યુઝિક ડિરેક્ટર એમ. એમ. કીરાવાણીની સાથે પ્રિયંકાએ હાજરી આપી હતી. તેમની સાથેના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે ‘આ અદ્ભુત ઇન્ડિયન ફિલ્મની મુસાફરીમાં હું જો કંઈ યોગદાન આપી શકતી હોય તો એ મારી હાજરી છે. ‘RRR’, એસ. એસ. રાજામૌલી ગારુ, એમએમ કીરાવાણી ગારુ, રામચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ, અજય દેવગન, પ્રેમ રક્ષિત, કાલભૈરવ, ચંદ્રબોઝ અને રાહુલ સિપ્લીગંજને શુભેચ્છા.’

આ ફોટોને રીશૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર એસ. એસ. રાજામૌલીએ કૅપ્શન આપી હતી કે ‘તું એક ગ્લોબલ સુપરવુમન છે. તારા શબ્દો અને ઇન્ટ્રો મારા દિલને સ્પર્શી ગયા છે. અમારા શોને હોસ્ટ કરવા બદલ અને તેં આપેલી શુભેચ્છા બદલ તારો આભાર.’

19 January, 2023 04:41 PM IST | Los Angales | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

રાખી સાવંતની માતાનાં નિધન, હૉસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહી હતી કેન્સરની સારવાર

રાખી સાવંતએ અગાઉ ઘણી વખત મીડિયા સામે તેની માતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી

28 January, 2023 10:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ત્રીજા દિવસે પણ ‘પઠાણ’એ બોક્સ ઑફિસ પર મચાવી ધૂમ, આટલા કરોડની કરી કમાણી

શાહરૂખ ખાનની ફિલ્મ `પઠાણ` હિન્દી સિનેમા માટે વરદાન બનીને આવી છે. ગયા વર્ષે જે રીતે બોલિવૂડની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ હતી. તેનાથી વિપરીત `પઠાણ`એ આ વર્ષની શરૂઆતમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હાથ ધર્યુ છે

28 January, 2023 08:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સંજય દત્ત અને અર્શદ વારસી ફરી આવ્યા નવી ફિલ્મ લઈને

સંજય દત્ત અને અર્શદ વારસી ‘મુન્નાભાઈ 3’માં કામ કરવાના હોય એવી શક્યતા દેખાઈ રહી છે.

28 January, 2023 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK