Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથ કોરિયામાં અંશુલા કપૂરે લગ્ન પહેલાં મિત્રો સાથે કરી બૅચલરેટ પાર્ટી

સાઉથ કોરિયામાં અંશુલા કપૂરે લગ્ન પહેલાં મિત્રો સાથે કરી બૅચલરેટ પાર્ટી

Published : 05 April, 2026 10:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંશુલા પોતાના મિત્રો સાથે આ ટ્રિપ પર ગઈ હતી અને મસ્તીભરી પળોનો પૂરો આનંદ લીધો હતો.

સાઉથ કોરિયામાં અંશુલા કપૂરે લગ્ન પહેલાં મિત્રો સાથે કરી બૅચલરેટ પાર્ટી

સાઉથ કોરિયામાં અંશુલા કપૂરે લગ્ન પહેલાં મિત્રો સાથે કરી બૅચલરેટ પાર્ટી


ફિલ્મમેકર બોની કપૂર અને મોના કપૂરની દીકરી અંશુલા કપૂર ટૂંક સમયમાં પોતાના ફિયૉન્સે રોહન ઠક્કર સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલાં અંશુલાએ પોતાના મિત્રો સાથે સાઉથ કોરિયાના સોલમાં બૅચલરેટ પાર્ટી કરી હતી. આ ટ્રિપની અનેક તસવીરો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી છે જેમાં તે ટ્રિપનો આનંદ ઉઠાવતી જોવા મળે છે. આ બૅચલરેટ પાર્ટીમાં અંશુલાની સ્ટેપ-સિસ્ટર્સ જાહ્‍નવી કપૂર અને ખુશી કપૂર હાજર નહોતી. અંશુલા પોતાના મિત્રો સાથે આ ટ્રિપ પર ગઈ હતી અને મસ્તીભરી પળોનો પૂરો આનંદ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK