નાઇરોબીમાં જન્મેલો અને ઊછરેલો કુંજન ધોળકિયા કેન્યામાં નાટકો કરે છે. ૧૨ વર્ષની જહેમત પછી અંગ્રેજી ભાષામાં મહાભારતને ભવ્ય રીતે સ્ટેજ પર લાવવામાં સફળ થયેલા કુંજને આ શોની સ્ક્રિપ્ટ લખીને એનું ડિરેક્શન કરવા ઉપરાંત કૃષ્ણનું પાત્ર પણ ભજવ્યું છે
નાઇરોબીમાં કુંજન ધોળકિયાના ‘મહાભારત’ની ભવ્ય ભજવણી.
કૃષ્ણનું પાત્ર ભજવવું એ મારી ડેસ્ટિની છે : કુંજન ધોળકિયા



