Surat Stone Pelting: સૂરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારે મોડી રાતે ગણેશ પંડાલ પર પત્થરમારાને કારણે અશાંતિનો માહોલ હતો. પત્થરમારાની ઘટના વિરુદ્ધ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યું.
09 September, 2024 07:12 IST | Surat | Gujarati Mid-day Online Correspondentનરેન્દ્ર મોદીએ કાલે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને સુરતથી જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ કરાવ્યો
07 September, 2024 07:22 IST | Surat | Gujarati Mid-day Correspondentએક કૉર્પોરેટર વિપુલ સુહાગિયાની ACBએ ધરપકડ કરી છે, જ્યારે બીજો કૉર્પોરેટર જિતેન્દ્ર કાછડિયા ફરાર થયો છે.
04 September, 2024 10:12 IST | Surat | Gujarati Mid-day Correspondentગુજરાતમાં ૨૦૧૭ સુધી બિલ્ડિંગ માટે મહત્તમ ૭૦ મીટરની ઊંચાઈ માન્ય હતી
03 September, 2024 10:55 IST | Ahmedabad | Gujarati Mid-day CorrespondentHurun India Rich List 2024: ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં તે વધ્યો છે
29 August, 2024 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentસમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સ્નેહલ ભ્રહ્મભટ્ટ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને અત્યાર સુધી તેમના દ્વારા અગણિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
28 August, 2024 05:28 IST | Ahmedabad | Brand Mediaગુજરાતમાં ત્રણ દિવસમાં ૧૫ વ્યક્તિનાં મૃત્યુ, ૩૧૮ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને ૬૪૪૦ લોકોનાં સ્થળાંતર કરાવ્યાં
28 August, 2024 11:01 IST | Ahmedabad | Gujarati Mid-day CorrespondentCrane Crash in Surat: આ ઘટનાના અગાઉ પણ સુરતમાં મેટ્રોના એલિવેટેડ ટ્રેકના કામ દરમિયાન એક ગર્ડરને નુકસાન થયું હતું.
24 August, 2024 04:39 IST | Surat | Gujarati Mid-day Online CorrespondentADVERTISEMENT