Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો, નિફ્ટી 11,800ની નીચે

શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો, નિફ્ટી 11,800ની નીચે

21 June, 2019 10:17 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો, નિફ્ટી 11,800ની નીચે

શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો

શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો


શૅર બજારમાં આજે શુક્રવારે શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે લગભગ 7 અંકોના મામૂલી વાધારા સાથે 39,608.25 પર ખુલ્યું. સમાચાર લખે ત્યા સુધી 39,617.95 અંક સુધી ગયું અને બાદથી એમા ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 11,827.60 પર 4.15 અંકોના મામૂલી ઘટાડા સાથે ખુલ્યું. ત્યાં ભારતીય રૂપિયો આજે 31 પૈસાની કમજોરી સાથે એક ડૉલકના મુકાબલે 69.75 પર ખુલ્યુ.

સવારે 9 વાગીને 38 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 148.39 અંકાના ઘટાડા સાથે 39,453.24 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 9 વાગીને 33 મિનિટે 28.05 અંકોના ઘટાડા સાથે 11,803.70 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 0 કંપનીઓમાંથી 21 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 29 કંપનીઓના શૅર લાલ નિશાન પર કરતા દેખાયા.



આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી


નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી UPL Limited, Adani Ports and Special Economic Zone Limited, Hindalco Industries Limited, Grasim Industries Limited અને Vedanta Limitedના શૅરોમાં દેખાઈ રહી છે.

નિફ્ટીમાં સામેલ આ કંપનીઓના શૅરોમાં ઘટાડો


નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી Zee Entertainment Enterprises Limited, Yes Bank Limited, Tata Motors Limited, Indiabulls Housing Finance Limited, MARUTI અને Zee Entertainment Enterprises Limited કંપનીઓના શૅર લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 10:17 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK