Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કે ગ્રોથરેટ માટે અંદાજ ઘટાડ્યો

રિઝર્વ બૅન્કે ગ્રોથરેટ માટે અંદાજ ઘટાડ્યો

31 July, 2012 05:31 AM IST |

રિઝર્વ બૅન્કે ગ્રોથરેટ માટે અંદાજ ઘટાડ્યો

રિઝર્વ બૅન્કે ગ્રોથરેટ માટે અંદાજ ઘટાડ્યો


rbi-rapoઅત્યાર સુધી અર્થતંત્રના વૃદ્ધિદરમાં થઈ રહેલો ઘટાડો તેમ જ ઊંચા ફુગાવાને કારણે આરબીઆઇએ ગ્રોથરેટનો અંદાજ ઘટાડ્યો છે. મૉનિટરી પૉલિસી માટે ફુગાવો મોટી ચૅલેન્જ છે. નાણાકીય સ્થિતિમાં સુધારો કરવા માટે સરકાર કોઈ પગલાં નથી લેતી તેમ જ ઊંચા ફુગાવાને કારણે મૉનિટરી પૉલિસી હળવી કરવામાં અવરોધ ઊભા થાય છે.

 



આ રિપોર્ટ રજૂ કરીને આરબીઆઇએ નર્દિશ આપ્યો હતો કે વર્તમાન આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેતાં પૉલિસી રેટ્સમાં ઘટાડો કરવાનું મુશ્કેલ છે.


આરબીઆઇ = રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

સરકારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટિમ્યુલસ પ્રોવાઇડ કરવું જોઈએ : આરબીઆઇ


આરબીઆઇએ ગઈ કાલે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગ્રોથ રિવાઇવલ માટે સરકારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટિમ્યુલસની જાહેરાત કરવી જોઈએ. આ ઉપરાંત સબસિડીના ખર્ચમાં ઘટાડો કરવા માટે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવા જેવાં અગ્રેસિવ પગલાં લેવાં જોઈએ. ગ્રોથ રિવાઇવલ માટે સબસિડીનો ખર્ચ ઘટાડવાનું મહત્વનું છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2012 05:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK