Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ૧૦૮૩૦ નીચે ૧૦૭૫૫ અને ૧૦૬૪૬ મહત્ત્વના સપોર્ટ

નિફ્ટી ફ્યુચર ૧૦૮૩૦ નીચે ૧૦૭૫૫ અને ૧૦૬૪૬ મહત્ત્વના સપોર્ટ

09 March, 2020 03:19 PM IST | Mumbai Desk
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૦૮૩૦ નીચે ૧૦૭૫૫ અને ૧૦૬૪૬ મહત્ત્વના સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦૮૩૦.૧૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૦૯.૨૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૦૯૩૯.૯૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૭૨૦.૬૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૭૫૭૬.૬૨ બંધ રહ્યો. ઉપરમાં ૩૭૭૪૭ ૩૭૯૫૦, ૩૮૩૪૫, ૩૮૭૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૭૦૧૧ નીચે ૩૬૭૭૦, ૩૬૩૮૦, ૩૫૯૮૭ સુધીની શક્યતા.

કોરોના વાઇરસનો ગભરાટ ધારણા કરતાં વધારે નુકસાનકારક સાબિત થયો છે. બજાર હાઇલી ઓવરસોલ્ડ છે. હાલ નવી લેવાલીથી દૂર રહેવું હિતાવહ. બજાર ગણતરીના દિવસોમાં અતિશય ઘટી ગયું છે. નવી મંદી કરનારે સાવચેત રહેવું. સ્ટૉપલૉસનું પાલન કરવું. દેશનું અર્થતંત્ર ખાડે નહીં પણ ખાડીમાં ગયું છે એમ કહી શકાય. પહેલાં ડર લાગતો હતો કે ૨૦૦૦ રૂપિયાની નોટ બંધ થવાની છે, જ્યારે હવે ડર લાગે છે કે નોટના પહેલાં બૅન્ક બંધ ન થઈ જાય.

તાતા સ્ટીલ (૩૫૧.૫૦) ૫૦૬ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૫૮ ઉપર ૩૬૭, ૩૭૯, ૩૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૪૬ તૂટે તો ૩૩૨, ૩૨૧ સુધીની શક્યતા.
રિલાયન્સ (૧૨૭૧.૦૦) ૧૫૦૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮૮, ૧૩૦૬, ૧૩૩૦, ૧૩૫૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૪૧ નીચે ૧૨૨૫, ૧૧૯૫ સુધીની શક્યતા. બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૭૭૮૨.૯૫) ૩૧૬૨૬.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૮૦૬૫ ઉપર ૨૮૧૬૦, ૨૮૫૪૦, ૨૮૯૦૦, ૨૯૧૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૭૨૮૦ નીચે ૨૭૦૦૦, ૨૬૬૧૫ સુધીની શક્યતા.



૧૨૨૬૦.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૦૦૫ ઉપર ૧૧૧૦૦, ૧૧૨૦૦, ૧૧૨૩૦, ૧૧૩૮૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૮૩૦ નીચે ૧૦૭૫૫, ૧૦૬૪૬ સુધીની શક્યતા. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.


૬૫૬.૮૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧૨ ઉપર ૫૨૪ અને ૫૩૪ કુદાવે તો ૫૪૩ અંતિમ પ્રતિકારક સપાટી ગણાય. જેની ઉપર ૫૪૮, ૫૬૦, ૫૭૨, ૫૮૫ સુધીની શકયતા. નીચામાં ૪૮૩ નીચે ૪૭૩ અને ૪૬૪ મહત્ત્વના સપોર્ટ ગણાય.

૫૩૪.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૪૭ ઉપર ૪૫૧ અને ૪૫૮ કુદાવે તો ૪૬૩, ૪૭૧, ૪૭૮ સુધીની શક્યતા. નીચામાં ૪૩૦ નીચે ૪૨૨ તૂટે તો ૪૧૫, ૪૦૭ સુધીની શક્યતા.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 03:19 PM IST | Mumbai Desk | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK