Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૪૯૭૫ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૪૯૭૫ નીચે રૂખ મંદીની

09 December, 2011 08:13 AM IST |

નિફ્ટીમાં ૪૯૭૫ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૪૯૭૫ નીચે રૂખ મંદીની


 

(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

હવે યુરોઝોનની કટોકટીનાં સુખદ પરિણામ આવે તો પણ ઉપરના કારણની અસરરૂપે ઉછાળે વેચવાલી જ જોવા મળશે અને જો યુરો કટોકટી ઉકેલમાં કોઈ મડાગાંઠ સ્પર્શે તો સોમવારે બજાર ૧૦૦ પૉઇન્ટ નીચે મંદી ગૅપમાં ખૂલવાની શક્યતા છે, જેનો સંકેત નિફ્ટી ૪૯૦૫ નીચે બંધ રહેતાં સમજવો. મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૫૯૦ નીચે ઉછાળે વેચવાલી જોવા મળશે અને નીચામાં ૧૬,૩૨૦ તૂટતાં ૧૬,૧૬૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૧૬,૫૯૦ ઉપર ૧૬,૭૧૦ પ્રતિકારક સપાટી છે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૪૯૭૫ નીચે ૪૯૯૦ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૪૯૩૦ની સપાટી તૂટતાં ૪૯૦૫, ૪૮૭૦, ૪૮૫૪ અને છેલ્લે ૪૮૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૪૯૯૦ ઉપર ૪૯૬૨ના સ્ટૉપલૉસે રૂખ તેજી રાખવી.

મહિન્દ્ર

૭૪૦ નીચે ૭૫૨ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૭૧૬ની સપાટી તૂટતાં ૬૯૦નો ભાવ.

ભેલ

૨૮૦ આસપાસ ૨૮૪ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૨૭૧ તૂટતાં ૨૬૦નો ભાવ.

લાર્સન

૧૨૯૩ રૂપિયાના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. ૧૨૬૬ની સપાટી તૂટતાં નીચામાં ૧૨૩૦ સુધીનો ભાવ આવશે.

આઇસીઆઇસીઆઇ

૭૬૦ રૂપિયાના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. નીચામાં ૭૯૪ નીચે ૭૩૨થી ૭૨૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ કૅપિટલ

૨૯૬ રૂપિયા નીચે ૩૦૩ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૨૮૫ની સપાટી તૂટતાં વધઘટે ૨૭૦નો ભાવ.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2011 08:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK