Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૮૬૨૦ નીચે વેચવાલી જોવા મળશે

નિફ્ટીમાં ૮૬૨૦ નીચે વેચવાલી જોવા મળશે

01 December, 2014 03:46 AM IST |

નિફ્ટીમાં ૮૬૨૦ નીચે વેચવાલી જોવા મળશે

નિફ્ટીમાં ૮૬૨૦ નીચે વેચવાલી જોવા મળશે



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

નવા વલણના પ્રથમ દિવસે ક્રૂડ ઑઇલની કિંમતમાં વધુ ઘટાડો તેમ જ ઑઇલ ઉત્પાદક દેશો ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો નહીં કરેની જાહેરાતે શુક્રવારે બજાર તેજી ગૅપમાં ખૂલ્યા બાદ મંગળવારે જાહેર થનારી ધિરાણનીતિ પૂર્વે નાણાપ્રધાન રિઝર્વ બૅન્કના ગવર્નરને મળી આ વખતે વ્યાજદરમાં ઘટાડા માટે દબાણ કરશે એવી ગણતરીએ PSU બૅન્કો તેમ જ ઑટો અને રિયલિટી શૅરોમાં વ્યાપક લેવાલી તેમ જ DLF તેમ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે સાનુકૂળ જાહેરાતને પગલે તેજી વધુ વ્યાપક બનતાં તમામ સૂચક અંકોમાં ઐતિહાસિક ઊંચી સપાટીઓ જોવાઈ છે અને હવે ગુરુવારના બંધ ભાવના સ્ટૉપલૉસે તેજીનો વેપાર જાળવવાની સલાહ છે.

શૅરબજાર આંકમાં ૨૮૫૧૧ના સ્ટૉપલૉસે ૨૮૬૭૦ના સ્ટૉપલૉસે લેણ જાળવી ઉપરમાં ૨૮૮૫૦થી ૨૯૦૧૦ વચ્ચે વેચવું. ૨૮૫૦૦ની સપાટી તૂટતાં ૨૮૩૧૦થી ૨૭૯૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફટીમાં ૮૬૨૦ ઉપર તેજીનું વર્તમાન તોફાન ચાલુ રહેશે અને ઉપરમાં ૮૬૭૬ ઉપર ૮૭૨૦થી ૮૭૫૫ સુધીના ઉછાળામાં વેચવું. ૮૬૨૦ નીચે ૮૫૩૩ સુધીનો ઘટાડો.

બૅન્ક નિફ્ટી

૧૮૫૩૦ ઉપર સુધારાની ચાલમાં ૧૮૮૭૦થી ૧૮૯૩૦ સુધીનો ઉછાળામાં વેચવું. નીચામાં હવે ૧૮૪૩૦ તૂટતાં ૧૮૧૨૦થી ૧૭૬૮૦ સુધીનો ઘટાડો.

PNB

૧૦૫૬ ઉપર સુધારાની ચાલમાં ૧૧૦૬થી ૧૧૩૬નો ભાવ. ૧૦૩૮ તૂટતાં ૯૯૨.
 
ICICI

૧૭૪૭  ઉપર જ સુધારાની ચાલમાં ૧૭૮૦થી ૧૭૯૬નો ભાવ, જ્યારે ૧૭૪૦ નીચે ૧૭૧૫, ૧૬૮૭.

મારુતિ

૩૩૧૯ ઉપર ૩૩૬૭ કુદાવતાં ૩૪૦૩, જ્યારે ૩૩૦૮ તૂટતાં ૩૨૬૫થી ૩૨૦૫.

રિલાયન્સ

૯૮૯ ઉપર સુધારાની ચાલમાં ૧૦૧૦ ઉપર ૧૦૩૦થી ૧૦૪૩ વચ્ચે વેચવું.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2014 03:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK