Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કચ્છમાં અત્યાર સુધીમાં GST કલેક્શન થયું 3 હજાર કરોડ

કચ્છમાં અત્યાર સુધીમાં GST કલેક્શન થયું 3 હજાર કરોડ

29 July, 2019 11:07 AM IST | મુંબઈ

કચ્છમાં અત્યાર સુધીમાં GST કલેક્શન થયું 3 હજાર કરોડ

કચ્છમાં અત્યાર સુધીમાં GST કલેક્શન થયું 3 હજાર કરોડ

કચ્છમાં અત્યાર સુધીમાં GST કલેક્શન થયું 3 હજાર કરોડ


પાછલા વર્ષોની સરખામણીમાં જીએસટીના કલેક્શનમાં વધારો થયો છે. માત્ર કચ્છમાં જ કુલ 3, 000 કરોડનું કલેક્શન થયું છે. આ માહિતી સેન્ટ્રલ જીએસટીના જોઈન્ટ કમિશ્નર ઝાકિર હુસૈન અને આસિસ્ટન્ટ કમિશ્નર શક્તિકાંત શર્માએ આપી છે.

હુસૈન અને શર્માએ ટુ યર્સ ઑફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ-એન ઑવરવ્યુમાં બોલતા સમયે આ માહિતી આપી. આ સેમિનાર ગાંધીધામમાં ફેડરેશન ઑફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ અસોસિયેશન, સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીએ આયોજિત કર્યો હતો. સ્ટેટ જીએસટીના કમિશ્નર ભુપેન્દ્ર શ્રીમાળીએ કહ્યું કે અમારી પાસે સ્ટાફ ઓછો છે જેથી અમે લોકોને સહયોગ કરવા માટે અપીલ કરીએ છે.

આ પણ જુઓઃ તારક મહેતાના 11 વર્ષઃ જાણો આ હિટ શો વિશે કેટલીક રસપ્રદ વાતો



ફોકિયાના મેનેજિંગ ડાયરેક્ટર નિમિષ ફાડકેએ કહ્યું કે જેને પણ જીએસટીને લઈને કોઈ સવાલ હોય તો તેઓ લઈને આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 11:07 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK