તારક મહેતાના 11 વર્ષઃ જાણો આ હિટ શો વિશે કેટલીક રસપ્રદ વાતો

Published: Jul 29, 2019, 09:52 IST | Falguni Lakhani
 • જેઠાલાલના પિતાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ રીઅલ લાઈફમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છે 6 વર્ષ નાના છે.

  જેઠાલાલના પિતાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ રીઅલ લાઈફમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છે 6 વર્ષ નાના છે.

  1/13
 • દીલિપ જોશીને પહેલા ચંપકલાલની ભૂમિકા ઑફર કરવામાં આવી હતી. પરંતુ તેમણે ના પાડી અને તેમને જેઠાલાલની ભૂમિકા મળી.

  દીલિપ જોશીને પહેલા ચંપકલાલની ભૂમિકા ઑફર કરવામાં આવી હતી. પરંતુ તેમણે ના પાડી અને તેમને જેઠાલાલની ભૂમિકા મળી.

  2/13
 • શોમાં જેના અત્યાર સુધી લગ્ન નથી થયા તે પત્રકાર પોપટલાલના રીઅલમાં લગ્ન થઈ ગયા છે. તેને 3 સંતાનો પણ છે.

  શોમાં જેના અત્યાર સુધી લગ્ન નથી થયા તે પત્રકાર પોપટલાલના રીઅલમાં લગ્ન થઈ ગયા છે. તેને 3 સંતાનો પણ છે.

  3/13
 • જૂનો ટપુ એટલે કે ભવ્ય ગાંધી અને ગોગી એટલે કે સમય શાહ કઝિન્સ છે.

  જૂનો ટપુ એટલે કે ભવ્ય ગાંધી અને ગોગી એટલે કે સમય શાહ કઝિન્સ છે.

  4/13
 • ટપુસેનાની સોનુનું આખું નામ સોનાલિકા છે. રીલ લાઈફમાં તેની માતાનું પાત્ર ભજવતા માધવીનું પણ સાચું નામ સોનાલિકા છે.

  ટપુસેનાની સોનુનું આખું નામ સોનાલિકા છે. રીલ લાઈફમાં તેની માતાનું પાત્ર ભજવતા માધવીનું પણ સાચું નામ સોનાલિકા છે.

  5/13
 • સીરિયલમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર દુબઈમાં મિકેનિકલ એન્જિનિયર રહી ચુક્યા છે. સાથે સારા ગાયક પણ છે.

  સીરિયલમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર દુબઈમાં મિકેનિકલ એન્જિનિયર રહી ચુક્યા છે. સાથે સારા ગાયક પણ છે.

  6/13
 • ધારાવાહિકમાં ઐયરનું પાત્ર ભજવતા તનુજે તારક મહેતાના કેટલાક એપિસોડ લખ્યા છે. જે બાદ દીલિપ જોશીના સૂચનથી તેમને ઐયરનું પાત્ર આપવામાં આવ્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઐયર મરાઠી છે.

  ધારાવાહિકમાં ઐયરનું પાત્ર ભજવતા તનુજે તારક મહેતાના કેટલાક એપિસોડ લખ્યા છે. જે બાદ દીલિપ જોશીના સૂચનથી તેમને ઐયરનું પાત્ર આપવામાં આવ્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઐયર મરાઠી છે.

  7/13
 • જેઠાલાલ અને બબીતા આ પહેલા હમ સબ બારાતીમાં પણ સાથે કામ કરી ચુક્યા છે.

  જેઠાલાલ અને બબીતા આ પહેલા હમ સબ બારાતીમાં પણ સાથે કામ કરી ચુક્યા છે.

  8/13
 • તમને ખબર છે બાઘાએ શોમાં સ્કૂલ ટીચર, ઑટોરિક્શા ડ્રાઈવર અને ટેક્સી ડ્રાઈવર જેવી નાની નાની ભૂમિકાઓ પણ કરી છે.

  તમને ખબર છે બાઘાએ શોમાં સ્કૂલ ટીચર, ઑટોરિક્શા ડ્રાઈવર અને ટેક્સી ડ્રાઈવર જેવી નાની નાની ભૂમિકાઓ પણ કરી છે.

  9/13
 • દિશા વાકાણીના પિતા પણ કેટલાક એપિસોડમાં જોવા મળ્યા હતા. જેમાં તેમણે નાની ભૂમિકા ભજવી હતી.

  દિશા વાકાણીના પિતા પણ કેટલાક એપિસોડમાં જોવા મળ્યા હતા. જેમાં તેમણે નાની ભૂમિકા ભજવી હતી.

  10/13
 • સીરિયલના નટુકાકા ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર છે.

  સીરિયલના નટુકાકા ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર છે.

  11/13
 • મુનમુન દત્તા જ્યારે પહેલીવાર તારક મહેતામાં જોવા મળ્યા ત્યારે તે માત્ર 20 વર્ષના હતા.

  મુનમુન દત્તા જ્યારે પહેલીવાર તારક મહેતામાં જોવા મળ્યા ત્યારે તે માત્ર 20 વર્ષના હતા.

  12/13
 • ઓન સ્ક્રીન તારક મહેતા, શૈલેષ લોઢા રીઅલ લાઈફમાં 4 બુક્સ લખી ચુક્યા છે.

  ઓન સ્ક્રીન તારક મહેતા, શૈલેષ લોઢા રીઅલ લાઈફમાં 4 બુક્સ લખી ચુક્યા છે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

દેશના સૌથી લાંબા ચાલેલા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 11 વર્ષ પૂર્ણ થયા છે. આટલા વર્ષોથી તારક મહેતા લોકોના દિલ પર રાજ કરી રહ્યું છે. ચાલો જાણીએ તેના વિશે રસપ્રદ વાતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK