નવા વ્યાજદર ૧૫ મેથી અમલમાં આવી ગયા
પ્રતીકાત્મક તસવીર
સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ બે કરોડ રૂપિયાથી ઓછી રકમની રીટેલ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં ૧૫ મેથી અમલમાં આવે એ રીતે વધારો કર્યો છે. નવા વ્યાજદર નીચે મુજબ છે. સિનિયર સિટિઝનને વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ વધારે વ્યાજ આપવામાં આવશે.
|
સામાન્ય ગ્રાહકો માટેના વ્યાજદર |
|
|
ડિપોઝિટનો સમયગાળો |
વ્યાજદર (ટકા) |
|
૭થી ૪૫ દિવસ |
૩.૫૦ |
|
૪૬થી ૧૭૯ દિવસ |
૫.૫૦ |
|
૧૮૦થી ૨૧૦ દિવસ |
૬.૦૦ |
|
૨૧૧થી એક વર્ષ સુધી |
૬.૨૫ |
|
એક વર્ષથી બે વર્ષ સુધી |
૬.૮૦ |
|
બે વર્ષથી ત્રણ વર્ષ |
૭.૦૦ |
|
૩ વર્ષથી પાંચ વર્ષ |
૬.૭૫ |
|
પાંચ વર્ષથી ૧૦ વર્ષ |
૬.૫૦ |
ADVERTISEMENT
|
સિનિયર સિટિઝન માટેના દર |
|
|
ડિપોઝિટનો સમયગાળો |
વ્યાજદર (ટકા) |
|
૭થી ૪૫ દિવસ |
૪.૦૦ |
|
૪૬થી ૧૭૯ દિવસ |
૬.૦૦ |
|
૧૮૦થી ૨૧૦ દિવસ |
૬.૫૦ |
|
૨૧૧થી એક વર્ષ સુધી |
૬.૭૫ |
|
એક વર્ષથી બે વર્ષ સુધી |
૭.૩૦ |
|
બે વર્ષથી ત્રણ વર્ષ |
૭.૫૦ |
|
૩ વર્ષથી પાંચ વર્ષ |
૭.૨૫ |
|
પાંચ વર્ષથી ૧૦ વર્ષ |
૭.૫૦ |


