આપણા બજારમાં બે મહિનાનો સૌથી મોટો દૈનિક ઘટાડો, FIIની દસ હજાર કરોડ રૂપિયાની વેચવાલી
પ્રતીકાત્મક તસવીર
એક દિવસમાં રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા માઇનસ, આવતી કાલે ગાંધી જયંતીની રજા, ચીનમાં એક સપ્તાહની રજા, એનએસઈની સબસિડિયરીને સેબીએ દંડી


ADVERTISEMENT