Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પાંચ મહિનામાં દેશમાં ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા સોનાના ભાવ

પાંચ મહિનામાં દેશમાં ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા સોનાના ભાવ

Published : 26 August, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં ૨૪ કૅરૅટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૧,૬૩,૨૫૦ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોમવારે ભારતમાં સોનાના ભાવ પાંચ મહિનામાં સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતા અને ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧,૬૪,૦૦૦ રૂપિયા થયો હતો. જોકે ગઈ કાલે બુલિયન માર્કેટમાં સોનાની તેજીને થોડી બ્રેક લાગી હતી. ૨૪ કૅરૅટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ મુંબઈમાં ૧,૬૩,૨૫૦ રૂપિયા, દિલ્હીમાં ૧,૬૨,૯૭૦ રૂપિયા, કલકત્તામાં ૧,૬૩,૦૩૦ અને બૅન્ગલોરમાં ૧,૬૩,૩૮૦ રૂપિયા હતો. બીજી તરફ બાવીસ કૅરૅટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ મુંબઈમાં ૧,૪૯,૬૪૬ રૂપિયા, દિલ્હીમાં ૧,૪૯,૩૮૯ રૂપિયા, કલકત્તામાં ૧,૪૯,૪૪૪ અને બૅન્ગલોરમાં ૧,૪૯,૭૬૫ રૂપિયા હતો.

બીજી તરફ એક કિલો ચાંદીનો ભાવ મુંબઈમાં ૨,૪૩,૩૪૦ રૂપિયા, દિલ્હીમાં ૨,૪૨,૯૨૦ રૂપિયા, કલકત્તામાં ૨,૪૩,૦૨૦ રૂપિયા અને બૅન્ગલોરમાં ૨,૪૩,૫૩૦ રૂપિયા હતો. 


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK