ક્યા સે ક્યા હો ગયા! ક્યાંક મૂડીધોવાણ, ક્યાંક પ્રૉફિટધોવાણ
પ્રતીકાત્મક તસવીર
બજાર આડેધડ વધતું હતું ત્યારે આશ્ચર્ય ન પામ્યા તો ઘટતી વખતે કેમ નવાઈ લાગે છે? બજારનો તો આ સ્વભાવ છે, તેજી નફો ઘરમાં લેવા માટે હોય છે અને મંદી શૅરો ઘરમાં લાવવા માટે હોય છે. અલબત્ત, આવી વાતો અત્યારે માત્ર ડહાપણ પૂરતી લાગી શકે, પરંતુ બજારની વાસ્તવિકતા આવા સમયમાં જ સમજવાની હોય છે. બજાર લગભગ ૧૦,૦૦૦ પૉઇન્ટથી વધુ નીચે ઊતરી ગયું છે, આના અર્થ સમજનાર સ્માર્ટ અને સફળ ઇન્વેસ્ટર બની શકે




