ગુજરાતી રંગભૂમિના લેખક દિગ્દર્શક આતિશ કાપડિયાના પિતાનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે રાત્રે 8.30 વાગ્યે મલાડ ખાતે થશે.