જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

Updated: Dec 27, 2019, 18:35 IST | Adhirajsinh Jadeja
 • ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીની દિકરી સનાનો જન્મ 2001માં થયો હતો.

  ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીની દિકરી સનાનો જન્મ 2001માં થયો હતો.

  1/15
 • ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને અસદ્દુદીન નામનો દિકરો છે.

  ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને અસદ્દુદીન નામનો દિકરો છે.

  2/15
 • ક્રિકેટના ભગવાન સચિન તેંડુલસરને સારા નામની પુત્રી અને અર્જુન નામનો પુત્ર છે.

  ક્રિકેટના ભગવાન સચિન તેંડુલસરને સારા નામની પુત્રી અને અર્જુન નામનો પુત્ર છે.

  3/15
 • લેજેન્ડરી બૉલર અનિક કુંબલના લગ્ન 1999માં થયા હતા. જેમને આરુનિ, માયાસ અને સ્વસ્તિ નામનો બાળકો છે.

  લેજેન્ડરી બૉલર અનિક કુંબલના લગ્ન 1999માં થયા હતા. જેમને આરુનિ, માયાસ અને સ્વસ્તિ નામનો બાળકો છે.

  4/15
 • ઑલરાઉન્ડર ઈરફાન પઠાણે સબા બૈગ સાથે 2016માં લગ્ન કર્યા હતા. જેમને ઈમરાન નામનો દિકરો છે.

  ઑલરાઉન્ડર ઈરફાન પઠાણે સબા બૈગ સાથે 2016માં લગ્ન કર્યા હતા. જેમને ઈમરાન નામનો દિકરો છે.

  5/15
 • મહેન્દ્ર સિંહ ધોની અને તેની દિકરી ઝીવાને તો બધા ઓળખે છે. 2015માં ઝીવાનો જન્મ થયો હતો.

  મહેન્દ્ર સિંહ ધોની અને તેની દિકરી ઝીવાને તો બધા ઓળખે છે. 2015માં ઝીવાનો જન્મ થયો હતો.

  6/15
 • સહેવાગે ગર્લફ્રેન્ડ આરતી સાથે 2004માં લગ્ન કર્યા હતા. જેમને આર્યવીર અને વેદાંત નામના બે દિકરા છે.

  સહેવાગે ગર્લફ્રેન્ડ આરતી સાથે 2004માં લગ્ન કર્યા હતા. જેમને આર્યવીર અને વેદાંત નામના બે દિકરા છે.

  7/15
 • પોતાની સૌથી મોટી દિકરી આલિયા સાથે શિખર ધવન.

  પોતાની સૌથી મોટી દિકરી આલિયા સાથે શિખર ધવન.

  8/15
 • દિકરી રેહા સાથે શિખર ધવન

  દિકરી રેહા સાથે શિખર ધવન

  9/15
 • શિખર ધવને ગર્લફ્રેન્ડ આયશા મુખર્જી સાથે 2012માં લગ્ન કર્યા હતા. તેમનો બંનેનો એક દિકરો છે. આયશાને પહેલા લગ્નથી બે દિકરીઓ છે.

  શિખર ધવને ગર્લફ્રેન્ડ આયશા મુખર્જી સાથે 2012માં લગ્ન કર્યા હતા. તેમનો બંનેનો એક દિકરો છે. આયશાને પહેલા લગ્નથી બે દિકરીઓ છે.

  10/15
 • રોહિત શર્માએ ડિસેમ્બર 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા.  રિતિકાએ ડિસેમ્બર 2018માં દિકરી સમાઈરાને જન્મ આપ્યો હતો.

  રોહિત શર્માએ ડિસેમ્બર 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા.  રિતિકાએ ડિસેમ્બર 2018માં દિકરી સમાઈરાને જન્મ આપ્યો હતો.

  11/15
 • સુરેશ રૈના અને તેની પત્ની પ્રિયંકાને ગ્રેસિયા નામની દિકરી છે.

  સુરેશ રૈના અને તેની પત્ની પ્રિયંકાને ગ્રેસિયા નામની દિકરી છે.

  12/15
 • ગૌતમ ગંભીર અને નતાશા જૈનને આઝીન અને અનાઈઝા નામની દિકરીઓ છે.

  ગૌતમ ગંભીર અને નતાશા જૈનને આઝીન અને અનાઈઝા નામની દિકરીઓ છે.

  13/15
 • રાહુલ દ્રવિડે વિજેતા સાથે 2003માં લગ્ન કર્યા હતા. તેમને સમિત અને અન્વય નામના બે દિકરા છે.

  રાહુલ દ્રવિડે વિજેતા સાથે 2003માં લગ્ન કર્યા હતા. તેમને સમિત અને અન્વય નામના બે દિકરા છે.

  14/15
 • પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે જી.આર.સૈલજા સાથે 2004માં લગ્ન કર્યા હતા તેમને સર્વજીત નામનો દિકરો અને અચિંત્ય નામની દિકરી છે.

  પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે જી.આર.સૈલજા સાથે 2004માં લગ્ન કર્યા હતા તેમને સર્વજીત નામનો દિકરો અને અચિંત્ય નામની દિકરી છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

આપણા ફેવરિટ ક્રિકેટર્સ મેદાન પર જેટલી સારી રમત બતાવે છે એટલા જ સારા તેઓ ઑફ ધ ફિલ્ડ પણ છે. જુઓ તેમની તેમના સંતાનો સાથેની આ તસવીરો તમારો દિવસ બનાવી દેશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK