ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

Published: Jul 29, 2019, 14:02 IST | Falguni Lakhani
  • વેસ્ટ ઈંડિઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના નવા ફિટનેસ ટ્રેનર નિયુક્તિ થઈ ગઈ છે. BCCIએ સોહમ દેસાઈની પસંદગી કરી છે.

    વેસ્ટ ઈંડિઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના નવા ફિટનેસ ટ્રેનર નિયુક્તિ થઈ ગઈ છે. BCCIએ સોહમ દેસાઈની પસંદગી કરી છે.

    1/13
  • વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાના ફિટનેસ ટ્રેનર શંકર બાસૂ હતા. જેમણે રાજીનામું આપી દીધું હતું.

    વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાના ફિટનેસ ટ્રેનર શંકર બાસૂ હતા. જેમણે રાજીનામું આપી દીધું હતું.

    2/13
  • સોહમ દેસાઈ શંકર બાસૂનો જૂનિયર રહી ચુક્યા છે. તેઓ ધોનીના બહુ મોટા ફેન છે.

    સોહમ દેસાઈ શંકર બાસૂનો જૂનિયર રહી ચુક્યા છે. તેઓ ધોનીના બહુ મોટા ફેન છે.

    3/13
  • સોહમ ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ પાછળ દોડતા હતા અને હવે તેમનો દોડાવશે એટલે કે ફિટ રાખશે.

    સોહમ ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ પાછળ દોડતા હતા અને હવે તેમનો દોડાવશે એટલે કે ફિટ રાખશે.

    4/13
  • સોહમ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમી સાથે જોડાયેલા છે અને 3 ઑગસ્ટથી તેઓ ફ્લોરિડામાં ટીમ સાથે જોડાશે.

    સોહમ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમી સાથે જોડાયેલા છે અને 3 ઑગસ્ટથી તેઓ ફ્લોરિડામાં ટીમ સાથે જોડાશે.

    5/13
  • હાલ સોહમ વેસ્ટ ઈંડિઝમાં જ છે અને તેઓ ટીમ ઈન્ડિયા A  ના ટ્રેનર છે અને હવે તે સીનિયર ટીમને ટ્રેનિંગ આપશે.

    હાલ સોહમ વેસ્ટ ઈંડિઝમાં જ છે અને તેઓ ટીમ ઈન્ડિયા A  ના ટ્રેનર છે અને હવે તે સીનિયર ટીમને ટ્રેનિંગ આપશે.

    6/13
  • સોહમ ગુજરાતી જ છે અને તેમની પોતાની ફિટનેસ પણ કમાલની છે.

    સોહમ ગુજરાતી જ છે અને તેમની પોતાની ફિટનેસ પણ કમાલની છે.

    7/13
  • જિમમાં તેઓ માત્ર ખેલાડીઓ પર જ નહીં, પોતાના પર પણ ખૂબ જ મહેનત કરે છે.

    જિમમાં તેઓ માત્ર ખેલાડીઓ પર જ નહીં, પોતાના પર પણ ખૂબ જ મહેનત કરે છે.

    8/13
  • સોહમે ગુજરાતની રણજી ટીમની ફિટનેસ પર પણ ઘણું કામ કર્યું છે.

    સોહમે ગુજરાતની રણજી ટીમની ફિટનેસ પર પણ ઘણું કામ કર્યું છે.

    9/13
  • સોહમને સ્વિમિંગ અને ટ્રેકિંગનો ખૂબ જ શોખ છે.


    સોહમને સ્વિમિંગ અને ટ્રેકિંગનો ખૂબ જ શોખ છે.

    10/13
  • સમય મળ્યે તે ફરવાનું પણ પસંદ કરે છે.

    સમય મળ્યે તે ફરવાનું પણ પસંદ કરે છે.

    11/13
  • 3 ઑગસ્ટથી ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. જેમાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવામાં આવશે.

    3 ઑગસ્ટથી ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. જેમાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવામાં આવશે.

    12/13
  • સોહમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે જ રહેશે અને તેમને ફિટ રાખશે.

    સોહમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે જ રહેશે અને તેમને ફિટ રાખશે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

એક સમયે હતો જ્યારે એક ગુજરાતી યુવક ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે પાછળ ફરતો હતો, તેના પર આજે આખી ટીમને ફિટ રાખવાની જવાબદારી છે. આ યુવક ગુજરાતી છે અને તેનું નામ છે સોહમ દેસાઈ.

(તસવીર સૌજન્યઃ સોહમ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK