જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

Published: Nov 10, 2019, 13:17 IST | Falguni Lakhani
 • મહેન્દ્ર સિંહ ધોનીએ ટી-20 વર્લ્ડ કપ જીતાડનાર ટીમની કેપ્ટનશિપ કરી હતી.

  મહેન્દ્ર સિંહ ધોનીએ ટી-20 વર્લ્ડ કપ જીતાડનાર ટીમની કેપ્ટનશિપ કરી હતી.

  1/22
 • 1983માં કપિલ દેવે વર્લ્ડ કપ જીતાડ્યા બાદ ધોની ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડનાર બીજો કેપ્ટન બન્યો છે.

  1983માં કપિલ દેવે વર્લ્ડ કપ જીતાડ્યા બાદ ધોની ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડનાર બીજો કેપ્ટન બન્યો છે.

  2/22
 • ગૌતમ ગંભીર વર્લ્ડ કપમાં 54 બૉલમાં 75 રન ફટકાર્યા હતા.

  ગૌતમ ગંભીર વર્લ્ડ કપમાં 54 બૉલમાં 75 રન ફટકાર્યા હતા.

  3/22
 • ગૌતમ ગંભીર હવે તો દિલ્હીથી સાંસદ બની ગયા છે.

  ગૌતમ ગંભીર હવે તો દિલ્હીથી સાંસદ બની ગયા છે.

  4/22
 • ફાઈનલમાં સ્ટાર ઑલ રાઉન્ડર યુવરાજ સિંહે 28 બૉલમાં 14 રન કર્યા હતા. ઉમર ગુલે તેને આઉટ કર્યો હતો.

  ફાઈનલમાં સ્ટાર ઑલ રાઉન્ડર યુવરાજ સિંહે 28 બૉલમાં 14 રન કર્યા હતા. ઉમર ગુલે તેને આઉટ કર્યો હતો.

  5/22
 • યુવરાજ સિંહે હાલ તો તમામ ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરી દીધી છે.

  યુવરાજ સિંહે હાલ તો તમામ ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરી દીધી છે.

  6/22
 • રોહિત શર્મા, જે કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમની આગેવાની કરી રહ્યા છે તેમણે ફાઈનલ મેચમાં 16 બૉલમાં 30 રન ફટકાર્યા હતા.

  રોહિત શર્મા, જે કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમની આગેવાની કરી રહ્યા છે તેમણે ફાઈનલ મેચમાં 16 બૉલમાં 30 રન ફટકાર્યા હતા.

  7/22
 • રોહિત શર્મા અત્યારે ટીમના સૌથી વધુ ભરોસાપાત્ર ખેલાડી બની ગયા છે.

  રોહિત શર્મા અત્યારે ટીમના સૌથી વધુ ભરોસાપાત્ર ખેલાડી બની ગયા છે.

  8/22
 • રોબિન ઉથપ્પાએ ફાઈનલમાં માત્ર 8 રન ફટકાર્યા હતા.

  રોબિન ઉથપ્પાએ ફાઈનલમાં માત્ર 8 રન ફટકાર્યા હતા.

  9/22
 • રોબિન ઉથપ્પાએ ટીમ ઈન્ડિયા માટે કુલ 13 ટી-20 મેચ રમ્યા છે. છેલ્લે તેઓ માર્ચ 2012માં રમ્યા હતા.

  રોબિન ઉથપ્પાએ ટીમ ઈન્ડિયા માટે કુલ 13 ટી-20 મેચ રમ્યા છે. છેલ્લે તેઓ માર્ચ 2012માં રમ્યા હતા.

  10/22
 • ફાઈનલમાં ઓપનિંગ કરવા માટે યુસુફ પઠાણ આવ્યા હતા.

  ફાઈનલમાં ઓપનિંગ કરવા માટે યુસુફ પઠાણ આવ્યા હતા.

  11/22
 • યુસુફ પઠાણ તેમણે 22 ટી-20 મેચમાં 236 રન કર્યા છે અને 13 વિકેટ લીધી છે.

  યુસુફ પઠાણ તેમણે 22 ટી-20 મેચમાં 236 રન કર્યા છે અને 13 વિકેટ લીધી છે.

  12/22
 • ઑલ-રાઉન્ડર ઈરફાન પઠાણે 16 રન કર્યા હતા.

  ઑલ-રાઉન્ડર ઈરફાન પઠાણે 16 રન કર્યા હતા.

  13/22
 • ઈરફાન હાલ જમ્મૂ અને કશ્મીરની ટીમના મેન્ટોર છે તેમજ કમેન્ટ્રી પણ કરે છે.

  ઈરફાન હાલ જમ્મૂ અને કશ્મીરની ટીમના મેન્ટોર છે તેમજ કમેન્ટ્રી પણ કરે છે.

  14/22
 • હરભજન સિંહે ફાઈનલ મેચમાં 3 ઑવરમાં 36 રન આપ્યા હતા. તેઓ ખર્ચાળ સાબિત થયા હતા.

  હરભજન સિંહે ફાઈનલ મેચમાં 3 ઑવરમાં 36 રન આપ્યા હતા. તેઓ ખર્ચાળ સાબિત થયા હતા.

  15/22
 • હરભજને ભારત માટે 28 ટી-20 મેચ રમી છે અને 25 વિકેટો લીધી છે.

  હરભજને ભારત માટે 28 ટી-20 મેચ રમી છે અને 25 વિકેટો લીધી છે.

  16/22
 • શ્રીસંથ ફાઈનલ મેચના સૌથી ખર્ચાળ બૉલર શ્રીસંથ સાબિત થયા છે. 44 રનમાં 4 વિકેટ લીધી હતી,

  શ્રીસંથ ફાઈનલ મેચના સૌથી ખર્ચાળ બૉલર શ્રીસંથ સાબિત થયા છે. 44 રનમાં 4 વિકેટ લીધી હતી,

  17/22
 • શ્રીસંથની લાઈફમાં એ પછી ઘણા ઉતાર ચડાવ આવ્યો છે.

  શ્રીસંથની લાઈફમાં એ પછી ઘણા ઉતાર ચડાવ આવ્યો છે.

  18/22
 • સ્પિનર જોગિન્દર શર્માએ આખરી અને મહત્વની વિકેટ લઈને પાકિસ્તાનના હાથમાંથી મેચ છીનવી લીધો હતો.

  સ્પિનર જોગિન્દર શર્માએ આખરી અને મહત્વની વિકેટ લઈને પાકિસ્તાનના હાથમાંથી મેચ છીનવી લીધો હતો.

  19/22
 • જોગિન્દરે 4 ટી-20 મેચ રમી હતી.

  જોગિન્દરે 4 ટી-20 મેચ રમી હતી.

  20/22
 • આર પી સિંહે 4 ઑવર ફેંકી હતી અને 3 વિકેટ લીધી હતી.

  આર પી સિંહે 4 ઑવર ફેંકી હતી અને 3 વિકેટ લીધી હતી.

  21/22
 • આર પી સિંહે જૂન 2009માં છેલ્લી ટી20 મેચ રમી હતી.

  આર પી સિંહે જૂન 2009માં છેલ્લી ટી20 મેચ રમી હતી.

  22/22
 • loading...

ફોટોઝ વિશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ ચાલી રહી છે. ત્યારે ચાલો ફરી યાદ કરીએ એ ટીમને જેણે આપણને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. જુઓ ભારતને પહેલો ટી-20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો તે ટીમ અત્યારે કેવી લાગે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK