પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

Sep 01, 2019, 09:38 IST
  • મેદાન પર ધીર ગંભીર દેખાતા પુજારા સ્વભાવે એકદમ રોમાન્ટિક છે, અને તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ તેની સાબિતી છે. તે અવારનવાર પત્ની સાથેના ફોટોસ પોસ્ટ કરતો રહે છે.

    મેદાન પર ધીર ગંભીર દેખાતા પુજારા સ્વભાવે એકદમ રોમાન્ટિક છે, અને તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ તેની સાબિતી છે. તે અવારનવાર પત્ની સાથેના ફોટોસ પોસ્ટ કરતો રહે છે.

    1/19
  • ચેતેશ્વરે હાલમાં જ તેની પત્ની માટે ખાસ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે પૂજાને એક પર્ફેક્ટ વાઈફ, માતા અને વહુ ગણાવી હતી.

    ચેતેશ્વરે હાલમાં જ તેની પત્ની માટે ખાસ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે પૂજાને એક પર્ફેક્ટ વાઈફ, માતા અને વહુ ગણાવી હતી.

    2/19
  • હાલ ચેતેશ્વર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં રમી રહ્યો છે.

    હાલ ચેતેશ્વર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં રમી રહ્યો છે.

    3/19
  • પોતાની ચોથી લગ્નની વર્ષગાંઠ પર પુજારાએ આ તસવીર પોસ્ટ કરી હતી.

    પોતાની ચોથી લગ્નની વર્ષગાંઠ પર પુજારાએ આ તસવીર પોસ્ટ કરી હતી.

    4/19
  • ચેતેશ્વરે પૂજા સાથે વૉક પર જતા સમયે આ તસવીર પોસ્ટ કરી હતી.

    ચેતેશ્વરે પૂજા સાથે વૉક પર જતા સમયે આ તસવીર પોસ્ટ કરી હતી.

    5/19
  • ચેતેશ્વરે પૂજાના બર્થડે પર આ તસવીર પોસ્ટ કરી હતી.

    ચેતેશ્વરે પૂજાના બર્થડે પર આ તસવીર પોસ્ટ કરી હતી.

    6/19
  • એક સીરિઝ બાદ પત્ની સાથે હળવી પળો માણતા પૂજારા.

    એક સીરિઝ બાદ પત્ની સાથે હળવી પળો માણતા પૂજારા.

    7/19
  • બીચ પર પૂજારા પત્ની સાથે.

    બીચ પર પૂજારા પત્ની સાથે.

    8/19
  • પૂજા ક્રિકેટને ખૂબ જ ફૉલો કરે છે. તે ચેતેશ્વરનો ઉત્સાહ વધારતી પણ જોવા મળે છે.

    પૂજા ક્રિકેટને ખૂબ જ ફૉલો કરે છે. તે ચેતેશ્વરનો ઉત્સાહ વધારતી પણ જોવા મળે છે.

    9/19
  • પોતાની 50મી ટેસ્ટ રમી ત્યારે પૂજારાએ પત્નીને યાદ કરીને આ તસવીર પોસ્ટ કરી હતી.

    પોતાની 50મી ટેસ્ટ રમી ત્યારે પૂજારાએ પત્નીને યાદ કરીને આ તસવીર પોસ્ટ કરી હતી.

    10/19
  • મેચ ખતમ થયા બાદ શોપિંગ પર પૂજારા.

    મેચ ખતમ થયા બાદ શોપિંગ પર પૂજારા.

    11/19
  • આ તસવીરમાં કેટલા ખૂબસૂરત લાગી રહ્યા છે બંને.

    આ તસવીરમાં કેટલા ખૂબસૂરત લાગી રહ્યા છે બંને.

    12/19
  • કોની સ્માઈલ વધારે સારી છે?

    કોની સ્માઈલ વધારે સારી છે?

    13/19
  • ચેતેશ્વર અને પૂજાના બીચ પર જવું ખૂબ જ પસંદ છે.

    ચેતેશ્વર અને પૂજાના બીચ પર જવું ખૂબ જ પસંદ છે.

    14/19
  • ચેતેશ્વર પૂજારા તેની વાઈફને લાઈવ વાયર ગણાવે છે. તે આસપાસ હોય એટલે સારો જ માહોલ હોય.

    ચેતેશ્વર પૂજારા તેની વાઈફને લાઈવ વાયર ગણાવે છે. તે આસપાસ હોય એટલે સારો જ માહોલ હોય.

    15/19
  • નાઈટ ક્લબ પાર્ટીમાં જતા ચેતેશ્વર અને પૂજા.

    નાઈટ ક્લબ પાર્ટીમાં જતા ચેતેશ્વર અને પૂજા.

    16/19
  • ઘરે હળવાશની પળોમાં ક્યૂટ કપલ.

    ઘરે હળવાશની પળોમાં ક્યૂટ કપલ.

    17/19
  • ધૂળેટીની ઉજવણી દરમિયાન મિ. અને મિસિસ પૂજારા.

    ધૂળેટીની ઉજવણી દરમિયાન મિ. અને મિસિસ પૂજારા.

    18/19
  • વેકેશન દરમિયાનની એક તસવીર.

    વેકેશન દરમિયાનની એક તસવીર.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

ચેતેશ્વર પુજારા હાલ વેસ્ટ ઈન્ડીઝમાં ટીમ ઈન્ડિયા સાથે રમી રહ્યા છે. ત્યારે જુઓ તેમના સોશિયલ મીડિયા પરના કેટલાક ફોટોસ જે આપણને તેમના અલગ પાસાનો પરિચય કરાવશે.
તસવીર સૌજન્યઃ ચેતેશ્વર પુજારા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK