રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

Published: Jul 12, 2019, 20:34 IST | Falguni Lakhani
 • રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમના ઑલ-રાઉન્ડર છે. જે મિડલ ઑર્ડરમાં રમે છે. તે સ્લો લેફ્ટ-આર્મ બૉલર છે. તસવીરમાં: સ્વીમિંગ પૂલમાં રવિન્દ્ર જાડેજા

  રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમના ઑલ-રાઉન્ડર છે. જે મિડલ ઑર્ડરમાં રમે છે. તે સ્લો લેફ્ટ-આર્મ બૉલર છે.
  તસવીરમાં: સ્વીમિંગ પૂલમાં રવિન્દ્ર જાડેજા

  1/11
 • જાડેજા મૂળ જામનગરના છે. IPLમાં રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.

  જાડેજા મૂળ જામનગરના છે. IPLમાં રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.

  2/11
 • 2009ના ICC ટી-20 વર્લ્ડ કપ પછી જાડેજાને મીડિયા 'સર રવિન્દ્ર જાડેજા' કહેવા લાગ્યું હતું. જે બાદમાં વાયરલ થયું હતું. ધોની, અશ્વિન, રૈના તેના આ ઉપનામને લઈને ઘણીવાર તેના પર જોક્સ પણ શેર કરતા રહે છે.

  2009ના ICC ટી-20 વર્લ્ડ કપ પછી જાડેજાને મીડિયા 'સર રવિન્દ્ર જાડેજા' કહેવા લાગ્યું હતું. જે બાદમાં વાયરલ થયું હતું. ધોની, અશ્વિન, રૈના તેના આ ઉપનામને લઈને ઘણીવાર તેના પર જોક્સ પણ શેર કરતા રહે છે.

  3/11
 • જાડેજા અને વિવાદોને જૂનો નાતો રહ્યો છે. ઘણીવાર તેઓ હેડલાઈન્સ બની ચુક્યા છે.

  જાડેજા અને વિવાદોને જૂનો નાતો રહ્યો છે. ઘણીવાર તેઓ હેડલાઈન્સ બની ચુક્યા છે.

  4/11
 • રવિન્દ્ર જાડેજાએ જૂન 2016માં રિવાબા સાથે પરંપરાગત વિધિથી લગ્ન કર્યા હતા. જે દરમિયાન હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલોથી તેઓ વિવાદમાં આવ્યા હતા.

  રવિન્દ્ર જાડેજાએ જૂન 2016માં રિવાબા સાથે પરંપરાગત વિધિથી લગ્ન કર્યા હતા. જે દરમિયાન હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલોથી તેઓ વિવાદમાં આવ્યા હતા.

  5/11
 • જાડેજાના સંબંધીએ હવામાં ફાયરિંગ કરતા વરઘોડામાં અફરાતફરી મચી ગઈ હતી અને જાડેજાનો ઘોડો ડરી જતા તેઓ પડતા પડતા બચ્યા હતા.

  જાડેજાના સંબંધીએ હવામાં ફાયરિંગ કરતા વરઘોડામાં અફરાતફરી મચી ગઈ હતી અને જાડેજાનો ઘોડો ડરી જતા તેઓ પડતા પડતા બચ્યા હતા.

  6/11
 • જાડેજાએ ગીરના જંગલોમાંથી આ ફોટો પોસ્ટ કરી હતી. જો કે બાદમાં તેણે તે ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી લીધા હતા.

  જાડેજાએ ગીરના જંગલોમાંથી આ ફોટો પોસ્ટ કરી હતી. જો કે બાદમાં તેણે તે ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી લીધા હતા.

  7/11
 • રવિન્દ્રના સિંહો સાથેના ફોટોસ મામલે રાજ્યના વન વિભાગે પૂછપરછના આદેશો પણ આપ્યા હતા.

  રવિન્દ્રના સિંહો સાથેના ફોટોસ મામલે રાજ્યના વન વિભાગે પૂછપરછના આદેશો પણ આપ્યા હતા.

  8/11
 • બાદમાં જાડેજાએ ગીરના સિંહો સાથે સેલ્ફી લેવા બદલ 20, 000નો દંડ ભર્યો હતો.

  બાદમાં જાડેજાએ ગીરના સિંહો સાથે સેલ્ફી લેવા બદલ 20, 000નો દંડ ભર્યો હતો.

  9/11
 • એકવાર જાડેજાએ Dimuth Karunaratne સામે બૉલ ફેંક્યો હતો. જેને અમ્પાયરોએ ખતરનાક ગણાવ્યું હતું. તેના ટૅલીમાં 3 પોઈન્ટ એડ કરવામાં આવ્યા હતા અને તે સસ્પેન્ડ પણ થયો હતો. સાથે તેને 50 ટકા મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

  એકવાર જાડેજાએ Dimuth Karunaratne સામે બૉલ ફેંક્યો હતો. જેને અમ્પાયરોએ ખતરનાક ગણાવ્યું હતું. તેના ટૅલીમાં 3 પોઈન્ટ એડ કરવામાં આવ્યા હતા અને તે સસ્પેન્ડ પણ થયો હતો. સાથે તેને 50 ટકા મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

  10/11
 • રવિન્દ્ર જાડેજાને અશ્વો ખૂબ જ પ્રિય છે અને તેના ફાર્મ હાઉસમાં તે અશ્વો સાથે સમય પસાર કરતો હોય છે.

  રવિન્દ્ર જાડેજાને અશ્વો ખૂબ જ પ્રિય છે અને તેના ફાર્મ હાઉસમાં તે અશ્વો સાથે સમય પસાર કરતો હોય છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ તો આપણે હારી ગયા પરંતુ જાડેજાની ઈનિંગે લોકોના દિલ જીતી લીધા. જાડેજાનું કરિયર ઉતાર ચડાવોથી ભરપૂર રહ્યું છે. ચાલો જાણીએ તેના વિશે..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK