જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

Published: Oct 27, 2019, 12:17 IST | Falguni Lakhani
 • ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટનો જન્મ પોરબંદરમાં થયો છે. તેને બાળપણથી જ ક્રિકેટમાં રસ હતો.

  ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટનો જન્મ પોરબંદરમાં થયો છે. તેને બાળપણથી જ ક્રિકેટમાં રસ હતો.

  1/15
 • જયદેવે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વસીમ અકરમ પાસેથી બૉલિંગ શીખી છે.જયદેવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વસીમ અકરમ પાસેથી બૉલને સ્વિંગ કરવાનું અને અલગ અલગ રીતે બૉને પકડવાનું શીખ્યું હતું.

  જયદેવે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વસીમ અકરમ પાસેથી બૉલિંગ શીખી છે.જયદેવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વસીમ અકરમ પાસેથી બૉલને સ્વિંગ કરવાનું અને અલગ અલગ રીતે બૉને પકડવાનું શીખ્યું હતું.

  2/15
 • જયદેવે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 18 મેચ રમી છે. જેમાં 1 ટેસ્ટ, 7 વન ડે અને 10 ટી-20નો સમાવેશ થાય છે.

  જયદેવે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 18 મેચ રમી છે. જેમાં 1 ટેસ્ટ, 7 વન ડે અને 10 ટી-20નો સમાવેશ થાય છે.

  3/15
 • જયદેવે ડિસેમ્બર 2010માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે તેમાં તેને કોઈ વિકેટ નહોતી લીધી.ટેસ્ટ ડેબ્યૂના ત્રણ વર્ષ પછી જયદેવ ઉનડકટને વર્ષ 2013માં ઝિમ્બાબ્વે ટૂર માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા.

  જયદેવે ડિસેમ્બર 2010માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે તેમાં તેને કોઈ વિકેટ નહોતી લીધી.ટેસ્ટ ડેબ્યૂના ત્રણ વર્ષ પછી જયદેવ ઉનડકટને વર્ષ 2013માં ઝિમ્બાબ્વે ટૂર માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા.

  4/15
 • આ ટૂરમાં તેમણે પાંચ મેચમાં આઠ વિકેટ લીધી. જે બાદ તેમને ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની સામે પણ ટીમમાં લેવામાં આવ્યા.

  આ ટૂરમાં તેમણે પાંચ મેચમાં આઠ વિકેટ લીધી. જે બાદ તેમને ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની સામે પણ ટીમમાં લેવામાં આવ્યા.

  5/15
 • બંને ટીમની સામે જયદેવને એક-એક મેચ રમવાનો મોકો મળ્યો.વન-ડે ડેબ્યૂના 3 વર્ષ બાદ જયદેવને ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે ટી-20 ટીમમાં મોકો આપવામાં આવ્યો. જે બાદ તેઓ ફરી ટીમમાં નથી આવ્યા.

  બંને ટીમની સામે જયદેવને એક-એક મેચ રમવાનો મોકો મળ્યો.વન-ડે ડેબ્યૂના 3 વર્ષ બાદ જયદેવને ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે ટી-20 ટીમમાં મોકો આપવામાં આવ્યો. જે બાદ તેઓ ફરી ટીમમાં નથી આવ્યા.

  6/15
 • જયદેવ હાલ આઈપીએલમાં ટીમ રાજસ્થાન રૉયલ્સનો ભાગ છે.જયદેવને વર્ષ 2017માં રાજસ્થાને 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા અને તે સીઝનના સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા.

  જયદેવ હાલ આઈપીએલમાં ટીમ રાજસ્થાન રૉયલ્સનો ભાગ છે.જયદેવને વર્ષ 2017માં રાજસ્થાને 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા અને તે સીઝનના સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા.

  7/15
 • વર્ષ 2018માં થયેલી નિલામીમાં તેમને 8.4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા.

  વર્ષ 2018માં થયેલી નિલામીમાં તેમને 8.4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા.

  8/15
 • જયદેવે વર્ષ 2010માં કોલકાતા નાઈટ રાઈડર્સની તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું અને ત્રણ વર્ષ સુધી તેઓ તેની સાથે રહ્યા.2013માં તેમને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ખરીદ્યા અને તેમણે 13 મેચમાં 13 વિકેટ લીધી.

  જયદેવે વર્ષ 2010માં કોલકાતા નાઈટ રાઈડર્સની તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું અને ત્રણ વર્ષ સુધી તેઓ તેની સાથે રહ્યા.2013માં તેમને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ખરીદ્યા અને તેમણે 13 મેચમાં 13 વિકેટ લીધી.

  9/15
 • જયદેવ આઈપીએમાં પાંચ ટીમ સાથે રમી ચુક્યા છે. તેમ જ તેઓ સૌરાષ્ટ્રની ટીમનો પણ ભાગ રહી ચુક્યા છે.

  જયદેવ આઈપીએમાં પાંચ ટીમ સાથે રમી ચુક્યા છે. તેમ જ તેઓ સૌરાષ્ટ્રની ટીમનો પણ ભાગ રહી ચુક્યા છે.

  10/15
 • 2015-16માં તેણે રણજી ટ્રોફીમાં કમાલ કરી હતી અને એક સિઝનમાં 40 વિકેટ લીધી હતી. જેમાં ચાર વાર તેણે પાંચ વિકેટ લીધી હતી.

  2015-16માં તેણે રણજી ટ્રોફીમાં કમાલ કરી હતી અને એક સિઝનમાં 40 વિકેટ લીધી હતી. જેમાં ચાર વાર તેણે પાંચ વિકેટ લીધી હતી.

  11/15
 • જયદેવની આ બૉલિંગે સૌરાષ્ટ્રને સેમી ફાઈનલમાં  પહોંચાડ્યું હતું.તેણે આસામ સામે 11 વિકેટ લીધી હતી.

  જયદેવની આ બૉલિંગે સૌરાષ્ટ્રને સેમી ફાઈનલમાં  પહોંચાડ્યું હતું.તેણે આસામ સામે 11 વિકેટ લીધી હતી.

  12/15
 • જયદેવ સ્થાનિક મેચોમાં ટીમની આગેવાની પણ કરી રહ્યા છે અને એમાં તેઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.

  જયદેવ સ્થાનિક મેચોમાં ટીમની આગેવાની પણ કરી રહ્યા છે અને એમાં તેઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.

  13/15
 • જયદેવ દેશ માટે સારા લેફ્ટ-આર્મ પેસર બનવા માંગે છે.

  જયદેવ દેશ માટે સારા લેફ્ટ-આર્મ પેસર બનવા માંગે છે.

  14/15
 • જયદેવે ટીમ ઈન્ડિયા સુધી પહોંચવા માટે સતત અને ઘણી મહેનત કરી છે. એકધારી મહેતન સફળતા અપાવે જ છે અને જયદેવ તેનું ઉદાહરણ છે.

  જયદેવે ટીમ ઈન્ડિયા સુધી પહોંચવા માટે સતત અને ઘણી મહેનત કરી છે. એકધારી મહેતન સફળતા અપાવે જ છે અને જયદેવ તેનું ઉદાહરણ છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

મૂળ સૌરાષ્ટ્રના એવા ક્રિકેટર જયદેવ ઉનડકટ ટીમ ઈન્ડિયા માટે રમી ચુક્યા છે. શું તમને ખબર છે જયદેવે વસીમ અકરમ પાસેથી બૉલિંગ શીખી છે. ચાલો જાણીએ તેમની આવી જ કેટલીક જાણી અજાણી વાતો...

તસવીર સૌજન્યઃ જયદેવ ઉનડકટ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK