મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

Updated: Jun 29, 2019, 11:48 IST | Sheetal Patel
 • મહત્વની વાત એ છે કે મયંતી લેન્ગર આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે.મયંતી લેન્ગર અત્યારે સક્રિય સ્પોર્ટ્સ એન્કર છે.

  મહત્વની વાત એ છે કે મયંતી લેન્ગર આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે.મયંતી લેન્ગર અત્યારે સક્રિય સ્પોર્ટ્સ એન્કર છે.

  1/26
 • સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેન્ગર ઘણી વખત આઈપીએલની મેચોમાં સાથે જોવા મળે છે. 

  સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેન્ગર ઘણી વખત આઈપીએલની મેચોમાં સાથે જોવા મળે છે. 

  2/26
 • ૩૩ વર્ષની ઉંમરમાં પણ તે ખુબ જ ખુબસુરત અને હોટ લાગે છે. તે પહેલા અમેરિકામાં રહીને ફૂટબોલ રમતી હતી.

  ૩૩ વર્ષની ઉંમરમાં પણ તે ખુબ જ ખુબસુરત અને હોટ લાગે છે. તે પહેલા અમેરિકામાં રહીને ફૂટબોલ રમતી હતી.

  3/26
 • મયંતી લેન્ગર પોતાની સ્કીલ્સથી ફેન્સનું દિલ જીતી લે છે.

  મયંતી લેન્ગર પોતાની સ્કીલ્સથી ફેન્સનું દિલ જીતી લે છે.

  4/26
 • મયંતીના પિતા સંજીવ લેન્ગર મેજર જનરલ રહી ચુક્યા છે જ્યારે માતા પ્રેમિંદા ટીચર છે.

  મયંતીના પિતા સંજીવ લેન્ગર મેજર જનરલ રહી ચુક્યા છે જ્યારે માતા પ્રેમિંદા ટીચર છે.

  5/26
 • ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર ક્રિકેટ વર્લ્ડકપની સૌથી ચર્ચિચ મહિલા એન્કર્સમાંની એક છે. મયંતી લેન્ગર સ્ટાર સ્પોર્ટ્સ માટે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ કવર કરે છે. ભારતમાં મયંતી લેંગરનું જબરજસ્ત ફેન ફોલોઈંગ છે.

  ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર ક્રિકેટ વર્લ્ડકપની સૌથી ચર્ચિચ મહિલા એન્કર્સમાંની એક છે. મયંતી લેન્ગર સ્ટાર સ્પોર્ટ્સ માટે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ કવર કરે છે. ભારતમાં મયંતી લેંગરનું જબરજસ્ત ફેન ફોલોઈંગ છે.

  6/26
 • એન્કર-હોસ્ટ અને મોડલ હોવાને કારણે મયંતી લેન્ગર કોઇ સેલિબ્રિટીથી ઓછી નથી.

  એન્કર-હોસ્ટ અને મોડલ હોવાને કારણે મયંતી લેન્ગર કોઇ સેલિબ્રિટીથી ઓછી નથી.

  7/26
 • મયંતીને કોલેજ ટાઇમથી જ રમતોમાં રસ રહ્યો છે. તે કોલેજ લેવલની ફૂટબોલ પ્લેયર રહી ચુકી છે.

  મયંતીને કોલેજ ટાઇમથી જ રમતોમાં રસ રહ્યો છે. તે કોલેજ લેવલની ફૂટબોલ પ્લેયર રહી ચુકી છે.

  8/26
 • મંયતી લેન્ગર ફૂટબોલ કૈફે, 2010 ફિફા વર્લ્ડકપ બ્રોડકાસ્ટ, કોમનવેલ્થ ગેમ્સ, 2011 ક્રિકેટ વર્લ્ડકપ કવર કરી ચુકી છે.

  મંયતી લેન્ગર ફૂટબોલ કૈફે, 2010 ફિફા વર્લ્ડકપ બ્રોડકાસ્ટ, કોમનવેલ્થ ગેમ્સ, 2011 ક્રિકેટ વર્લ્ડકપ કવર કરી ચુકી છે.

  9/26
 • આઇપીએલની સૌથી જાણીતી ફેમસ એન્કર્સમાં મયંતી લેન્ગરનું નામ ટોપ પર છે. મયંતી રમત સાથે જોડાયેલા કોઇને કોઇ ટીવી શોમાં નજરે પડે છે. 

  આઇપીએલની સૌથી જાણીતી ફેમસ એન્કર્સમાં મયંતી લેન્ગરનું નામ ટોપ પર છે. મયંતી રમત સાથે જોડાયેલા કોઇને કોઇ ટીવી શોમાં નજરે પડે છે. 

  10/26
 • મયંતી દૂરદર્શન અને સ્પોર્ટ્સ સ્ટાર જેવા કેટલાક શોની એન્કરિંગ પણ કરી ચુકી છે.

  મયંતી દૂરદર્શન અને સ્પોર્ટ્સ સ્ટાર જેવા કેટલાક શોની એન્કરિંગ પણ કરી ચુકી છે.

  11/26
 • મયંતીને આઈપીએલની સૌથી હોટ અને સુંદર એન્કર કહેવામાં આવે છે.જેને પહેલી વખત આઈપીરલને હોસ્ટ કર્યું હતું.

  મયંતીને આઈપીએલની સૌથી હોટ અને સુંદર એન્કર કહેવામાં આવે છે.જેને પહેલી વખત આઈપીરલને હોસ્ટ કર્યું હતું.

  12/26
 • તે વર્લ્ડકપ 2015માં પણ હોસ્ટ તરીકે નજરે પડી હતી.

  તે વર્લ્ડકપ 2015માં પણ હોસ્ટ તરીકે નજરે પડી હતી.

  13/26
 • મેક્સિમ મેગેઝિન માટે કરાવેલ ફોટોશૂટ ઘણુ ચર્ચામાં રહ્યું હતું.

  મેક્સિમ મેગેઝિન માટે કરાવેલ ફોટોશૂટ ઘણુ ચર્ચામાં રહ્યું હતું.

  14/26
 • તેને ઓન અને ઓફ ફિલ્ડ બ્યૂટી અને બ્રેનનું પરફેક્ટ કોમ્બિનેશન કહેવામાં આવે છે.

  તેને ઓન અને ઓફ ફિલ્ડ બ્યૂટી અને બ્રેનનું પરફેક્ટ કોમ્બિનેશન કહેવામાં આવે છે.

  15/26
 • દિલ્હીની હિન્દૂ કોલેજમાંથી મયંતીએ બીએ ઓનર્સની ડિગ્રી લીધી છે. કેટલોક સમય તે યૂએસએમાં પણ રહી છે.

  દિલ્હીની હિન્દૂ કોલેજમાંથી મયંતીએ બીએ ઓનર્સની ડિગ્રી લીધી છે. કેટલોક સમય તે યૂએસએમાં પણ રહી છે.

  16/26
 • મયંતી લેન્ગર આ વર્ષે IPLની એન્કરિંગ કરતી જોવા મળી હતી. આ સિવાય તે ફિફા વર્લ્ડકપ, 2010 કોમનવેલ્થ ગેમ્સ, 2011 ક્રિકેટ વર્લ્ડ કપ, 2015 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2018ની આઈપીએલ હોસ્ટ કરી ચૂકી છે.

  મયંતી લેન્ગર આ વર્ષે IPLની એન્કરિંગ કરતી જોવા મળી હતી. આ સિવાય તે ફિફા વર્લ્ડકપ, 2010 કોમનવેલ્થ ગેમ્સ, 2011 ક્રિકેટ વર્લ્ડ કપ, 2015 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2018ની આઈપીએલ હોસ્ટ કરી ચૂકી છે.

  17/26
 • ફૂટબોલને કારણે જ તેને સૌથી પહેલા ફિફા બીચ ફૂટબોલની એન્કરિંગ કરવાની તક મળી હતી.

  ફૂટબોલને કારણે જ તેને સૌથી પહેલા ફિફા બીચ ફૂટબોલની એન્કરિંગ કરવાની તક મળી હતી.

  18/26
 • એક ગેસ્ટ એન્કર તરીકે તેને ફિફા વર્લ્ડકપથી પોતાની એન્કરિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

  એક ગેસ્ટ એન્કર તરીકે તેને ફિફા વર્લ્ડકપથી પોતાની એન્કરિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

  19/26
 • ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન મયંતીના ડ્રેસને લઈને જબરદસ્ત ચર્ચાઓ થતી હતી. સોશિયલ મીડિયા પર મયંતી હંમેશાં છવાયેલી રહે છે. બ્યુટી વિથ બ્રેનનું મયંતી લેન્ગર પરફેક્ટ ઉદાહરણ છે.

  ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન મયંતીના ડ્રેસને લઈને જબરદસ્ત ચર્ચાઓ થતી હતી. સોશિયલ મીડિયા પર મયંતી હંમેશાં છવાયેલી રહે છે. બ્યુટી વિથ બ્રેનનું મયંતી લેન્ગર પરફેક્ટ ઉદાહરણ છે.

  20/26
 • મયંતી લેન્ગર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રોજર બિન્નીની પુત્રવધૂ છે.

  મયંતી લેન્ગર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રોજર બિન્નીની પુત્રવધૂ છે.

  21/26
 • મયંતીનો જન્મ 8 ફેબ્રુઆરી 1985 માં દિલ્હીમાં થયો હતો. પોતાનું ભણતર પૂરું કર્યાપછી તે પત્રકારનું કામ કરી રહી હતી.

  મયંતીનો જન્મ 8 ફેબ્રુઆરી 1985 માં દિલ્હીમાં થયો હતો. પોતાનું ભણતર પૂરું કર્યાપછી તે પત્રકારનું કામ કરી રહી હતી.

  22/26
 • બ્લેક એન્ડ વાઈટ તસવીરમાં મયંતી ઘણી સુંદર લાગી રહી છે.

  બ્લેક એન્ડ વાઈટ તસવીરમાં મયંતી ઘણી સુંદર લાગી રહી છે.

  23/26
 • ફક્ત એન્કરીંગ માટે જ નહીં પરંતુ મયંતી તેના બોલ્ડ અને ડેશીંગ લૂક્સ માટે સમાચારોમાં આગળ રહે છે. તેને આપણા ભારત દેશની સૌથી ફેમસ સ્પોર્ટસ એન્કર ગણવામાં આવે છે. 

  ફક્ત એન્કરીંગ માટે જ નહીં પરંતુ મયંતી તેના બોલ્ડ અને ડેશીંગ લૂક્સ માટે સમાચારોમાં આગળ રહે છે. તેને આપણા ભારત દેશની સૌથી ફેમસ સ્પોર્ટસ એન્કર ગણવામાં આવે છે. 

  24/26
 • સ્ટુઅર્ટ બિન્ની પણ એક સારો અને મહેનતુ ખિલાડી છે જો કે તેની બોલ્ડ પત્ની મયંતી લેન્ગર સ્પોર્ટ એન્કરીંગમાં વિશ્વ ખાતે ઓળખાય છે. તસવીરમાં- આર અશ્વિન સાથે મયંતી

  સ્ટુઅર્ટ બિન્ની પણ એક સારો અને મહેનતુ ખિલાડી છે જો કે તેની બોલ્ડ પત્ની મયંતી લેન્ગર સ્પોર્ટ એન્કરીંગમાં વિશ્વ ખાતે ઓળખાય છે.

  તસવીરમાં- આર અશ્વિન સાથે મયંતી

  25/26
 • મયંતી લેન્ગર મેચ દરમિયાન સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો અને ઈન્ટરવ્યૂઝ પોસ્ટ કરતી રહે છે. તસવીરમાં- મહિલા ક્રિકેટર મિતાલી રાજ  

  મયંતી લેન્ગર મેચ દરમિયાન સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો અને ઈન્ટરવ્યૂઝ પોસ્ટ કરતી રહે છે.

  તસવીરમાં- મહિલા ક્રિકેટર મિતાલી રાજ

   

  26/26
 • loading...

ફોટોઝ વિશે

અવાર નવાર ક્રિકેટર્સની વાઇફ પોતાના પતિના સેલિબ્રિટી હોવાને કારણે પોપ્યુલર થઈ જાય છે પરંતુ એક ભારતીય ક્રિકેટરની પત્ની એવી પણ છે જે ખુદ એક સેલિબ્રિટી છે અને પતિથી વધુ પોપ્યુલર પણ છે. આપણે વાત કરીએ છે પ્રખ્યાત સ્પોર્ટસ એન્કર મયંતી લેન્ગર અને તેના પતિ અને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીની. મયંતી લેન્ગર સ્ટાર સ્પોર્ટ્સ માટે એન્કરિંગ કરતી જોવા મળી હતી. તે દરમિયાન તેનો ડ્રેસ ચર્ચામાં રહ્યો હતો. જુઓ મયંતીની સુંદર તસવીરો, જે બોલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર મારે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK