Photos: પ્રો કબડ્ડી લીગ માટે આકરી મહેનત કરી રહી છે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ ટીમ

Jul 22, 2019, 16:05 IST
  • ટ્રેનિંગ કેમ્પમાં વર્કઆઉટ કરતા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના ખેલાડીઓ.

    ટ્રેનિંગ કેમ્પમાં વર્કઆઉટ કરતા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના ખેલાડીઓ.

    1/10
  • સવાર સવારમાં રનિંગ માટે જઈ રહેલા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના ખેલાડીઓ.

    સવાર સવારમાં રનિંગ માટે જઈ રહેલા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના ખેલાડીઓ.

    2/10
  • ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના ખેલાડી પંકજ રાવલ પ્રેક્ટિસ સેશન દરમિયાન.

    ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના ખેલાડી પંકજ રાવલ પ્રેક્ટિસ સેશન દરમિયાન.

    3/10
  • ઋતુરાજ શિવાજી કોરવી, ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના ખેલાડી બેટ્લ રોપ્સ કરતા સમયે.

    ઋતુરાજ શિવાજી કોરવી, ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના ખેલાડી બેટ્લ રોપ્સ કરતા સમયે.

    4/10
  • ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમના ઑલ રાઉન્ડર મોહમ્મદ શાઝિદ પ્રેક્ટિસ સેશનમાં.

    ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમના ઑલ રાઉન્ડર મોહમ્મદ શાઝિદ પ્રેક્ટિસ સેશનમાં.

    5/10
  • પરેશ ભૈસવાલ કે જેઓ ગુજરાતની ટીમના ડીફેન્ડર છે,તેઓ પણ ટીમને જીતાડવા માટે આકરી મહેનત કરી રહ્યા છે.

    પરેશ ભૈસવાલ કે જેઓ ગુજરાતની ટીમના ડીફેન્ડર છે,તેઓ પણ ટીમને જીતાડવા માટે આકરી મહેનત કરી રહ્યા છે.

    6/10
  • અબોલફઝલ, કે જેઓ ગુજરાતની ટીમના રેઈડર છે તેઓ પ્રેક્ટિસ સેશન દરમિયાન.

    અબોલફઝલ, કે જેઓ ગુજરાતની ટીમના રેઈડર છે તેઓ પ્રેક્ટિસ સેશન દરમિયાન.

    7/10
  • અંકિત ભૈંસવાલ ગુજરાતી ટીમના ઓલ રાઉન્ડર છે. જેઓ પ્રેક્ટિસ સેશનમાં પસીનો વહાવી રહ્યા છે.

    અંકિત ભૈંસવાલ ગુજરાતી ટીમના ઓલ રાઉન્ડર છે. જેઓ પ્રેક્ટિસ સેશનમાં પસીનો વહાવી રહ્યા છે.

    8/10
  • ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમના કેપ્ટન છે સુનિલ કુમાર. કરી રહ્યા છે આવી જબરદસ્ત તૈયારીઓ.

    ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમના કેપ્ટન છે સુનિલ કુમાર. કરી રહ્યા છે આવી જબરદસ્ત તૈયારીઓ.

    9/10
  • સોનુ જગલાન ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમના રેઈડર છે. જેઓ ટાયર સાથે વર્કઆઉટ કરી રહ્યા છે.

    સોનુ જગલાન ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમના રેઈડર છે. જેઓ ટાયર સાથે વર્કઆઉટ કરી રહ્યા છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

પ્રો કબડ્ડી લીગની શરૂઆત થઈ ગઈ છે. અને તેમાં સૌથી ફેવરિટ ટીમ છે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ. ટીમના ખેલાડીઓ પણ આ વખતે ટાઈટલ મેળવવ માટે આકરી મહેનત કરી રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK