અનંત ગવંડળકર
મુંબઈ, તા. ૨૬
ગઈ કાલે ઇંગ્લૅન્ડે ૨૭૨નો ટાગેર્ટ મેળવતી વખતે ૧૨૯મા રન સુધીમાં એકેય વિકેટ નહોતી ગુમાવી, પરંતુ પછી ધબડકો થતાં ટીમ ૧૭૬ રનમાં ઑલઆઉટ થઈ હતી. ૧૦૦ બૉલ અને ૪૭ રનમાં ૧૦ વિકેટ પડી ગઈ હતી.
સિરીઝના અંતે વિરાટ કોહલી (૨૭૦ રન) અને રવીન્દ્ર જાડેજા (૧૧ વિકેટ) મોખરે હતા.
રૅન્કિંગ્સમાં ભારત ત્રીજું
ભારત ૫-૦ની જીતથી ટેસ્ટની જેમ વન-ડેના રૅન્કિંગ્સમાં પણ ત્રીજા નંબરે આવી ગયું છે : (૧) ઑસ્ટ્રેલિયા-૧૨૯ પૉઇન્ટ (૨) શ્રીલંકા-૧૧૯ પૉઇન્ટ અને (૩) ભારત-૧૧૮ પૉઇન્ટ.
એકમાત્ર શનિવારે શનિવારે કલકત્તામાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે એકમાત્ર મૅચ (નીઓ ક્રિકેટ અને ડીડી નૅશનલ પર સાંજે ૬.૩૦) રમાશે.
પીટરસનના તૂટેલા અંગૂઠા પર ઈજા
કેવિન પીટરસનને રવિવારની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન ડાબા હાથના અંગૂઠા પર બૉલ વાગતાં ફ્રૅક્ચર થયું હતું. જોકે સોમવારના પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન તે મેદાન પર ઊભો હતો ત્યારે એક પ્લેયરના ખરાબ થ્રોમાં બૉલ તેના એ જ અંગૂઠા પર પડતાં તેની ઇન્જરી વધી ગઈ હતી.
ઇંગ્લૅન્ડના 112 રનના જવાબમાં ભારતના ત્રણ વિકેટે 99 રન
25th February, 2021 10:44 ISTઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલ-પાવર
25th February, 2021 10:44 ISTઆજથી શરૂ થતી મોટેરા ટેસ્ટમાં કસોટી થઈ જશે કે પિન્ક કિતના પિન્ક હૈ?
24th February, 2021 11:33 ISTલૉર્ડ્સની ટિકિટ માટે મોટેરામાં ટેસ્ટ
24th February, 2021 11:33 IST