Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એએસબી ક્લાસિકની ફાઇનલમાં પહોંચી સેરેના

એએસબી ક્લાસિકની ફાઇનલમાં પહોંચી સેરેના

12 January, 2020 02:11 PM IST | Mumbai Desk

એએસબી ક્લાસિકની ફાઇનલમાં પહોંચી સેરેના

એએસબી ક્લાસિકની ફાઇનલમાં પહોંચી સેરેના


ટેનિસજગતની ટૉપ પ્લેયર્સમાંની એક સેરેના વિલિયમ્સ એએસબી ક્લાસિકમાં મહિલા એકલ વર્ગની કૅટેગરીના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. તેણે વર્લ્ડ નબંર ૩ અમેરિકન પ્લેયર અમેન્ડા અનિસિમોવાને ૬-૧, ૬-૧થી પરાજય આપ્યો હતો. આ મૅચ તેણે માત્ર ૪૩ મિનિટમાં જીતી લીધી હતી. ફાઇનલમાં તેનો મુકાબલો અમેરિકાની જેસિકા પેગુલા સાથે થશે.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2020 02:11 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK