Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટી20માં પાંચ વાર 50થી વધારે સ્કોર કરનાર પહેલી પ્લેયર બની સોફી ડિવાઇન

ટી20માં પાંચ વાર 50થી વધારે સ્કોર કરનાર પહેલી પ્લેયર બની સોફી ડિવાઇન

11 February, 2020 10:26 AM IST | Wellington

ટી20માં પાંચ વાર 50થી વધારે સ્કોર કરનાર પહેલી પ્લેયર બની સોફી ડિવાઇન

સોફી ડિવાઇન

સોફી ડિવાઇન


ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન સોફી ડિવાઇને ઇન્ટરનૅશનલ ટી૨૦ ક્રિકેટમાં સતત પાંચ વાર ૫૦થી વધારે સ્કોર કરવાનો રેકૉર્ડ કર્યો છે. તેણે છેલ્લી પાંચ ટી૨૦માં અનુક્રમે ૧૦૫, ૭૭, ૬૧, ૫૪ અને ૭૨ રન કર્યા હતા. આ પહેલાં મિતાલી રાજ, બ્રેન્ડન મૅક્‍લમ અને ક્રિસ ગેઇલ ઇન્ટરનૅશનલ ટી૨૦માં સતત ચાર વાર ૫૦થી વધારે સ્કોર કરી ચૂક્યા છે. સોફી ડિવાઇન ન્યુ ઝીલૅન્ડની બીજી મહિલા પ્લેયર બની છે જેણે ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ત્રણ ડિજિટમાં રન કર્યા હોય. આ પહેલાં સુઝી બૅટ્સે સ્પેશ્યલ માઇલસ્ટોન બનાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 10:26 AM IST | Wellington

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK