Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મૅરી કૉમ અને સન હ્યુંગ મીનને મળ્યા બેસ્ટ એશિયન ઍથ્લીટ અવૉર્ડ

મૅરી કૉમ અને સન હ્યુંગ મીનને મળ્યા બેસ્ટ એશિયન ઍથ્લીટ અવૉર્ડ

31 August, 2019 08:42 AM IST | ક્વાલા લમ્પુર

મૅરી કૉમ અને સન હ્યુંગ મીનને મળ્યા બેસ્ટ એશિયન ઍથ્લીટ અવૉર્ડ

હ્યુંગ મીન અને મેરી કોમ

હ્યુંગ મીન અને મેરી કોમ


એશિયન સ્પોર્ટ્સરાઇટર યુનિયન (એઆઇપીએસ એશિયા) દ્વારા આયોજિત થયેલા અવૉર્ડ સમારંભમાં ઇન્ડિયન બૉક્સર મૅરી કૉમ અને સાઉથ કોરિયાના ફુટબૉલ પ્લેયર સન હ્યુંગ મીનને બેસ્ટ એશિયન ઍથ્લીટ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સેલંગોરના મુખ્ય પ્રધાન વાય.એ.બી. ટ્યુઆન હાજી અમીરુદ્દીન શારીના હસ્તે આ અવૉર્ડ આપવામાં આવ્યા હતા. મલેશિયામાં સેલંગોર રાજ્યમાં યોજાયેલી સેલંગોર ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ સમિટના અંતે આ અવૉર્ડની જાહેરાત કરાઈ હતી. ઉક્ત બન્ને પ્લેયર સિવાય બેસ્ટ એશિયન પુરુષ ટીમનો અવૉર્ડ કતાર નૅશનલ ફુટબૉલને, જ્યારે બેસ્ટ એશિયન મહિલા ટીમનો અવૉર્ડ જપાનની મહિલા ફુટબૉલ ટીમને આપવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 08:42 AM IST | ક્વાલા લમ્પુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK