Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કાર્લસન ફરી ચેસ વર્લ્ડ ચૅમ્પિયન

કાર્લસન ફરી ચેસ વર્લ્ડ ચૅમ્પિયન

24 November, 2014 06:11 AM IST |

કાર્લસન ફરી ચેસ વર્લ્ડ ચૅમ્પિયન

કાર્લસન ફરી ચેસ વર્લ્ડ ચૅમ્પિયન



કાર્લસન ગઈ કાલની ગેમ જીતી જતાં પોતાનો ચેસ વર્લ્ડ ચૅમ્પિયનનો ખિતાબ જાળવવામાં સફળ થયો હતો. સતત બીજા વર્ષે તે ચેસની રમતનો વર્લ્ડ ચૅમ્પિયન બન્યો છે. ગઈ કાલની ૧૧મી ગેમમાં આનંદ માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રશિયાના સોચી શહેરમાં વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન નૉર્વેના મૅગ્નસ કાર્લસન સામે ચાલી રહેલી સ્પર્ધામાં આનંદ ૧ પૉઇન્ટથી પાછળ હતો. ૧૧મી ગેમ હારી જતાં વિશ્વનાથન આનંદના ૪.૫ પૉઇન્ટ અને કાર્લસનના ૬.૫ પૉઇન્ટ થયા હતા.

ચૅમ્પિયન બન્યા બાદ કાર્લસને કહ્યું હતું કે ‘હું ખુશ છું કે ટાઇટલ બચાવવામાં સફળ થયો છું. જોકે આ ગેમ હું મારી સ્ટાઇલથી રમી શક્યો નહોતો.’


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2014 06:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK