Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅરડોનાના જમાઈએ ૩ અબજ રૂપિયાના પગાર સામે મૅન્ચેસ્ટર સિટીને અપાવી ટ્રોફી

મૅરડોનાના જમાઈએ ૩ અબજ રૂપિયાના પગાર સામે મૅન્ચેસ્ટર સિટીને અપાવી ટ્રોફી

15 May, 2012 04:40 AM IST |

મૅરડોનાના જમાઈએ ૩ અબજ રૂપિયાના પગાર સામે મૅન્ચેસ્ટર સિટીને અપાવી ટ્રોફી

મૅરડોનાના જમાઈએ ૩ અબજ રૂપિયાના પગાર સામે મૅન્ચેસ્ટર સિટીને અપાવી ટ્રોફી


maradonaલંડન: મૅન્ચેસ્ટર સિટીએ થોડા જ મહિના પહેલાં ઍટ્લેટિકો મૅડ્રિડ નામની ટીમને ૬ કરોડ ૧૦ લાખ ડૉલર (૩ અબજ પાંચ કરોડ રૂપિયા) આપીને તેની પાસેથી ઍગ્વેરો ખરીદી લીધો હતો.

રવિવારની ફાઇનલમાં બન્ને ટીમ ૨-૨થી બરાબરીમાં રહ્યા બાદ ઇન્જરી-ટાઇમમાં ઍગ્વેરોએ ગોલ કરીને મૅન્ચેસ્ટર સિટીને ૩-૨થી રોમાંચક વિજય અપાવ્યો હતો. ઍગ્વેરોએ બધી સ્પર્ધાઓમાં કુલ મળીને ૩૦ ગોલ કર્યા છે જેમાં તેનો આ ગોલ સર્વશ્રેષ્ઠ ગણાય છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2012 04:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK