લંડનમાં હવે સાથે મળીને સેમીમાં પણ સફળ થાઓ

Published: 10th November, 2012 08:41 IST

ગઈ કાલે લંડનમાં એટીપી વર્લડ ટૂર ફાઇનલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં કૅનેડાના ડેનિયલ નેસ્ટર અને બેલારુસના મૅક્સ મર્નીની વર્લ્ડ નંબર ટૂ જોડીને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી જતાં એકબીજાને અભિનંદન આપી રહેલા મહેશ ભૂપતિ (ડાબે) અને રોહન બોપન્ના. આ ભારતીય જોડી વિશ્વમાં પાંચમા નંબરે છે.




આજે આ ટુર્નામેન્ટમાં ભારતના જ લિએન્ડર પેસ અને ચેક રિપબ્લિકના રાડેક સ્ટપૅનિકનો અમેરિકાના બ્રાયન બ્રધર્સ બૉબ અને માઇક સાથે મુકાબલો છે. તસવીર : એએફપી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK