Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Fairplay Exchange: એકવાર રેફરન્સ આપો અને હંમેશા જીતો

Fairplay Exchange: એકવાર રેફરન્સ આપો અને હંમેશા જીતો

Published : 10 April, 2021 12:18 PM | Modified : 10 April, 2021 12:26 PM | IST | Mumbai
Partnered Content

ફેરપ્લે વિશ્વનું સૌથી મોટું ગેમિંગ એક્સચેન્જ છે જે સ્પોર્ટ્સબુક બેટિંગ અને લાઇવ કસિનો તથા કાર્ડ ગેમ્સ ઑફર કરે છે. તે એકદમ સલામત હોવાનું પ્રમાણપત્ર તેના યુઝર્સ દ્વારા જ તેને મળી ચુક્યું છે

ફેરપ્લેને એ વાતનો ગર્વ છે તે વર્તમાન સમયમાં માર્કેટમાં સૌથી વધુ વિશ્વસનિય પોર્ટલ છે

ફેરપ્લેને એ વાતનો ગર્વ છે તે વર્તમાન સમયમાં માર્કેટમાં સૌથી વધુ વિશ્વસનિય પોર્ટલ છે


આજે જ્યારે છેતરપિંડી અને ફીશિંગના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તમારા પૈસાને મામલે કોઇ કંપની પર વિશ્વાસ કરવો લોકો માટે આસાન નથી હોતું. કોઇપણ વ્યક્તિ પોતાનો ડેટા આપતાં પહેલાં બે વાર વિચારે, ખાસ કરીને પૈસાનો મામલો હોય ત્યારે તો ચોક્કસ. એવી બેટિંગ વેબસાઇટ શોધવી જે એકદમ વિશ્વાસ પાત્ર હોય પૈસાને મામલે અને વાજબીપણાને મામલે એ લગભગ અશક્ય લાગે તેવી વાત છે. પરંતુ હવે એમ નથી, ફેરપ્લે વિશ્વનું સૌથી મોટું ગેમિંગ એક્સચેન્જ છે જે સ્પોર્ટ્સબુક બેટિંગ અને લાઇવ કસિનો તથા કાર્ડ ગેમ્સ ઑફર કરે છે. તે એકદમ સલામત હોવાનું પ્રમાણપત્ર તેના યુઝર્સ દ્વારા જ તેને મળી ચુક્યું છે અને ફેરપ્લે માર્કેટમાં હજી યંગ એટલે કે નવું એક્સચેન્જ હોવા છતાં ગ્રાહકોના સંતોષ અને લોયલ્ટીના મામલે પહેલા ક્રમાંકે છે.

ક્ષેત્રના જાણકારોનું આ બ્રેનચાઇલ્ડ છે જે દેશ જે રીતે બેટિંગ અને તેની સાથે જોડાયેલ માન્યતાઓને જુએ છે તે બદલવવવા કટિબદ્ધ છે. તે તેના નામ ફેરપ્લે પ્રમાણે પ્રામાણિક, પુર્વગ્રહ વિનાનું અને ફેર ગેમ્બલિંગ એ તમામ માટે એક્સેસિબલ કરવા માગે છે જે પોતાનું નસીબ તેની પર અજમાવવા માગતા હોય.



એપ્પનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઇ રીતે લાઇવ ગેમ્સ રમવી તેના એક એક પગલાંના ટ્યુટોરિયલ્સ સાથે ફેરપ્લેની સોશ્યલ મીડિયા પ્રેઝન્સ  (@fairplay_india) યુઝરને ઓનલાઇન બેટિંગના એક્સાઇટિંગ વિશ્વને મેળવે છે. 24*7ની કસ્ટમર સર્વિસ ટીમ પણ યુઝર્સને જ્યારે જરૂર પડે તે માટે ઉપલબ્ધ હોય છે.


આ પ્રકારના માર્કેટમાં ગ્રાહકોનો સંતોષ અને લોયલ્ટી જ પોર્ટલને બીજાં કરતા અલગ પાડે છે. ક્ષેત્રની પુરી જાણકારી ધરાવતા સ્થાપકોને કારણે પોર્ટલ ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને જ તૈયાર કરાયુ છે. ફેરપ્લે ક્લબમાં જોડાતાં જ 100% ડિપોઝિટ બોનસ ઑફર કરવાની સાથે તેઓની અનોખી રેફરલ સ્કીમ પણ છે જે એક્ઝિસ્ટિંગ કસ્ટમરનેને નવા યુઝરની દર ડિપોઝિટ પર 1% કમાવાનો મોકો આપે છે. આ ખરેખર જ કોઇનેપણ માટે સૌથી સરળતાથી પૈસા બનાવવાનો રસ્તો છે.

ફેરપ્લેને એ વાતનો ગર્વ છે તે વર્તમાન સમયમાં માર્કેટમાં સૌથી વધુ વિશ્વસનિય અને યુઝર ફ્રેન્ડલી બેટિંગ વેબસાઇટ છે. સ્વાભાવિક રીતે જ વધુને વધુ ઉત્સાહીઓ ફેરપ્લે ક્લબમાં જોડાઇ રહ્યા છે.


સ્પોર્ટ્સ અને બેટિંગ ગેઇમ્સના એક્સાઇટિંગ વિશ્વમાં નજર કરવી હોય તો વિઝટ કરો વેબસાઇટ https://fairplay.club/. તમે લેટેસ્ટ સ્પોર્ટ્સ અપડેટ માટે પણ જોઇ શકો છો. https://fairplay.club/.

 

 

We do not promote or endorse any such activity and you shall access the same at your sole risk with full understanding of the monetary and legal consequences. We shall not be responsible for any losses which you may suffer as a result of use of any such apps/websites

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2021 12:26 PM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK