° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


વુશુની રમતમાં ભારતની પ્રિયંકા જીતી ગોલ્ડ મેડલ

11 August, 2022 03:15 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે અન્ડર-૧૮ ૪૮ કિલો વર્ગની ફાઇનલમાં હરીફને પરાજિત કરીને આ સિદ્ધિ મેળવી હતી

પ્રિયંકા કેવટ

પ્રિયંકા કેવટ

વુશુ એક પ્રકારની માર્શલ આર્ટ્સની રમત છે અને એમાં જ્યોર્જિયામાં રમાયેલી ઇન્ટરનૅશનલ વુશુ ચૅમ્પિયનશિપમાં મધ્ય પ્રદેશની પ્રિયંકા કેવટ ગોલ્ડ મેડલ જીતી છે. તેણે અન્ડર-૧૮ ૪૮ કિલો વર્ગની ફાઇનલમાં હરીફને પરાજિત કરીને આ સિદ્ધિ મેળવી હતી. પ્રિયંકા મધ્ય પ્રદેશના મધિલા ગામની ગરીબ પરિવારની છે. તેના પિતા સ્થાનિક નર્સિંગ હોમમાં કૅશિયર છે. પ્રિયંકાએ ગઈ કાલે કહ્યું, ‘આ મારી પહેલી જ ઇન્ટરનૅશનલ ઇવેન્ટ હતી અને એમાં સુવર્ણચંદ્રક જીતીને તમામ સ્પર્ધકો વચ્ચે ભારતીય તિરંગો લહેરાવવામાં મેં બેહદ આનંદ અનુભવ્યો. મને આ ગોલ્ડ મેડલ વધુ મોટી સ્પર્ધાઓ જીતવા માટે પ્રેરિત કરશે.’

11 August, 2022 03:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

હૉકી વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ સ્પેન સામે

ભારતના ગ્રુપ ‘ડી’માં ઇંગ્લૅન્ડની મજબૂત ટીમ તેમ જ વેલ્સની ટીમ પણ છે

28 September, 2022 12:45 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ચેસમાં ચીટિંગ : કાર્લસેન કહે છે, ‘હું નીમન સાથે ફરી નહીં રમું’

ચેસમાં છેતરપિંડી કોઈ નવી વાત નથી

28 September, 2022 12:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ગુજરાતે કબડ્ડી અને નેટબૉલમાં માણી જીત

કબડ્ડીની મેન્સ ટીમ ૫૬-૨૭થી વિજયી : નેટબૉલમાં ગુજરાતે મધ્ય પ્રદેશને પરાજિત કર્યું

28 September, 2022 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK