ભારતના ગ્રુપ ‘ડી’માં ઇંગ્લૅન્ડની મજબૂત ટીમ તેમ જ વેલ્સની ટીમ પણ છે
ઈન્ડિયા મેન્સ હૉકી ટીમ
આગામી જાન્યુઆરીમાં ભારતમાં રમાનારા મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ ૧૩ જાન્યુઆરીએ રુરકેલામાં સ્પેન સામે રમાશે. ભારતના ગ્રુપ ‘ડી’માં ઇંગ્લૅન્ડની મજબૂત ટીમ તેમ જ વેલ્સની ટીમ પણ છે. આ સ્પર્ધામાં પ્રથમ મૅચ ભુવનેશ્વરમાં ૧૩ જાન્યુઆરીએ ૨૦૧૬ ઑલિમ્પિક્સના ગોલ્ડ-મેડલિસ્ટ આર્જેન્ટિના અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.


