Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિલરે T20 વર્લ્ડ કપ ઇતિહાસની સ્લોએસ્ટ ફિફ્ટી ફટકારી દક્ષિણ આફ્રિકાને જિતાડ્યું

મિલરે T20 વર્લ્ડ કપ ઇતિહાસની સ્લોએસ્ટ ફિફ્ટી ફટકારી દક્ષિણ આફ્રિકાને જિતાડ્યું

10 June, 2024 11:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેધરલૅન્ડ્સના બોલરોને ક્રેડિટ આપવી જ જોઈએ : ડેવિડ મિલર

ડેવિડ મિલર

T20 World Cup

ડેવિડ મિલર


બાર્બાડોસમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ૧૭મી T20 વર્લ્ડ કપ 2024 મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૭ વિકેટ ગુમાવીને આપેલા ૨૦૨ રનના ટાર્ગેટ સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ ઇંગ્લૅન્ડ ૬ વિકેટે ૧૬૫ રન બનાવી શકી હતી. ૨૦૨૧ની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયાએ ૩૬ રને જીતીને ૨૦૦૭ બાદ પહેલી વખત T20 વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું. કૅપ્ટન મિશેલ માર્શની ટીમે એક પણ ફિફ્ટી વગર ૨૦૧ રન ફટકારી ઇંગ્લૅન્ડનો ૧૭ વર્ષ જૂનો ૨૦૦ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. ૨૦૦૭માં ઇંગ્લૅન્ડે ભારત સામે એક પણ ફિફ્ટી વગર ૨૦૦ રન ફટકાર્યા હતા. ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની મૅચમાં કુલ ૩૬૬ રન બન્યા હતા. એક પણ ફિફ્ટી વગર T20 વર્લ્ડ કપમાં એક મૅચનો સૌથી મોટો સ્કોર હતો. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મૅચમાં એક પણ વ્યક્તિગત ફિફ્ટી વગર ૩૫૦ પ્લસ રન બન્યા હતા.


ગ્રુપ Bમાં ઑસ્ટ્રેલિયા સતત બીજી જીતની મદદથી ૪ પૉઇન્ટ મેળવી ટૉપ પર છે. સ્કૉટલૅન્ડ ‍૩ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે સ્કૉટલૅન્ડ સામેની મૅચ વરસાદને કારણે રદ થતાં અને કાંગારૂ સામે હાર થતાં બે મૅચમાં માત્ર ૧ પૉઇન્ટ સાથે કૅપ્ટન જોસ બટલરની ટીમ ઇંગ્લૅન્ડ ચોથા ક્રમે છે. હવે પછીની બે મૅચમાંથી જો ઇંગ્લૅન્ડ એક પણ મૅચ હારશે તો એ સુપર-એઇટની રેસમાંથી બહાર થઈ જશે. 



16/4
આ દક્ષિણ આફ્રિકાનો T20 ઇન્ટરનૅશનલમાં પાવરપ્લેનો લોએસ્ટ સ્કોર બન્યો હતો.


નેધરલૅન્ડ્સના બોલરોને ક્રેડિટ આપવી જ જોઈએ. તેમણે શાનદાર બોલિંગ કરી. બોલર્સે અમારા માટે રન બનાવવા મુશ્કેલ બનાવી દીધા હતા. : પ્લેયર ઑફ ધ મૅચ ડેવિડ મિલર


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2024 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK