Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅનેડા-આયરલૅન્ડમાં કોણ ખોલશે જીતનું ખાતું? : સ્કૉટલૅન્ડ સામે અજેય રહેશે નામિબિયા?

કૅનેડા-આયરલૅન્ડમાં કોણ ખોલશે જીતનું ખાતું? : સ્કૉટલૅન્ડ સામે અજેય રહેશે નામિબિયા?

07 June, 2024 10:04 AM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નામિબિયાની ટીમે પપુઆ ન્યુ ગિની સામે પોતાની ઓપનિંગ મૅચ જીતી હતી

પ્રતીકાત્મક તસવીર

T20 World Cup

પ્રતીકાત્મક તસવીર


આજે ૭ જૂને ભારતીય સમય અનુસાર મધરાતે ૧૨.૩૦ વાગ્યાથી નામિબિયા અને સ્કૉટલૅન્ડ વચ્ચે મૅચ શરૂ થશે. T20માં નામિબિયાની ટીમ ક્યારેય સ્કૉટલૅન્ડ સામે હારી નથી. નામિબિયાની ટીમે પપુઆ ન્યુ ગિની સામે પોતાની ઓપનિંગ મૅચ જીતી હતી, જ્યારે સ્કૉટલૅન્ડની ઇંગ્લૅન્ડ સામેની મૅચ વરસાદને કારણે રદ થઈ હતી. બીજી તરફ કૅનેડા અને આયરલૅન્ડની મૅચ સાંજે ૮ વાગ્યે શરૂ થશે. ગ્રુપ Aની આ બન્ને ટીમ પોતાની ઓપનિંગ મૅચ હારી છે અને આ મૅચમાં જીતનું ખાતું ખોલવાની આશા સાથે ઊતરશે. 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2024 10:04 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK