Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બ્રેવિસ પાસેથી શીખવા માગે છે નો લુક શૉટ

બ્રેવિસ પાસેથી શીખવા માગે છે નો લુક શૉટ

08 January, 2023 06:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય બૅટર સૂર્યકુમાર યાદવ ડેવાલ્ડ બ્રેવિસથી ઘણો પ્રભાવિત છે.

ડેવાલ્ડ બ્રેવિસ

ડેવાલ્ડ બ્રેવિસ


ભારતીય બૅટર સૂર્યકુમાર યાદવ ડેવાલ્ડ બ્રેવિસથી ઘણો પ્રભાવિત છે. તે આગામી આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના આ ખેલાડી પાસેથી નો લુક શૉટ્સ શીખ‍વા માગે છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીવી પરની એક વાતચીતમાં તેણે કહ્યું હતું કે બ્રેવિસ હું તારી પાસેથી એક વસ્તુ શીખવા માગું છું. તું કઈ રીતે નો લુક શૉટ ફટકારે છે, કઈ રીતે નો લુક સિક્સ મારે છે. આગામી સાઉથ આફ્રિકામાં શરૂ થતા એસએટી૨૦માં તે એમઆઇ કૅપ ટાઉનનો કૅપ્ટન પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2023 06:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK