ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર સ્મૃતિ માન્ધનાએ ઇંગ્લૅન્ડસ્થિત ક્રિકેટ કોચ અંશુમન ભગવતી સાથે મળીને દુબઈમાં ક્રિકેટ ઍકૅડેમી લૉન્ચ કરી છે. અંશુમન ભગવતી આસામ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે.
સ્મૃતિ માન્ધના
ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર સ્મૃતિ માન્ધનાએ ઇંગ્લૅન્ડસ્થિત ક્રિકેટ કોચ અંશુમન ભગવતી સાથે મળીને દુબઈમાં ક્રિકેટ ઍકૅડેમી લૉન્ચ કરી છે. અંશુમન ભગવતી આસામ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે. તેઓ હાલમાં સ્મૃતિ માન્ધના સાથે દુબઈના અલ બારશા ખાતે ક્રિકેટ ઍકૅડેમીના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.

